Poems / कविताए

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી,

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી,
જો તું ના હોઈ તો જીવન માં છે સુખ ની કમી.
જાણું છું કે માં એ માં બીજા બધા વગડા ના વા,
તો પણ કરું છું મમ્મી તારી સાથે ઝગડા.
વિચારું છું હું મમ્મી કે તને કહું kem ?
તારો આ નટખટ મુન્નો તને કરે છે ખુબ જ પ્રેમ.
સુખ દુખ માં સાથ આપનારી તું છે મમ્મી,
જો તું ના હોઈ તો જીવન માં છે સુખ ની કમી.
I LOVE YOU MAA.

Advertisements

Categories: Poems / कविताए, Very Nice

Tagged as:

Leave a Reply