Poems / कविताए

ક્રુરતા

મારા પ્રેમ ની ક્રુરતાભરી મજાક મેં જોઈ છે . . .
એણે કરેલી સંબંધો ની હોળી મેં જોઈ છે . . .
એની આંખ માં ખોટા આંશુઓ ની ધાર મેં જોઈ છે . .
વાહ વાહ ના કરો દોસ્તો મારા . . .
મસ્તક ઝુકતા હતા મારી જે કબર પર ત્યાય . . .
મેં એના પગલા ની છાપ જોઈ છે .

Advertisements

Leave a Reply