Poems / कविताए

તારો વિચાર કરી ..

તારો વિચાર કરી .. !! તારી યાદો સાથે રમવાની આદત છે મને .. !!
કલ્પનાના બાણ દોડાવી .. !! તને નીહાળવાની આદત છે મને .. !!
નહી ભુલી શકુ તને .. !! અને નહી ભુલવા દઉ તને .. !!
તારા સ્વપ્નોમા આવી વીહરવાની આદત છે મને .. .. !

Advertisements

Leave a Reply