Poems / कविताए

ખુશ છુ

જિન્દગી છે નાની
દરેક પલ મા ખુશ છુ,
દરેક સમય મા ખુશ છુ,
આ સન્જોગ મા પણ ખુશ છુ,
…આજે પનીર નથી તો શુ થયુ,
… દાલ થી જ ખુશ છુ,
આજે ગાડી મા જવાનો સમય નથી,
બે ડગલા ચાલિને ખુશ છુ,
આજ કોઇનો સાથ નથી,
પુસ્તક વાચી ને ખુશ છુ,
આજે કોઇ નારાજ છે એની આ અદા થી ખુશ છુ,
જેને જોઇ નથી શકતા એની આવાજ થી જ ખુશ છુ,
જેને પામિ નથી સકતા,
એની યાદ મા પણ ખુશ છુ,
વિતી ગઇ છે જે મજા ની પલો,
બસ માત્ર એની મીઠી યાદો જ છે,
એમાય ખુશ છુ !
જો તમારા હદય ને સ્પ્રસી ગયુ હોય તો
ઠીક છે ,
નહિતર હુ તો આમ પણ ખુશ છુ….

Advertisements

Categories: Poems / कविताए, Very Nice

Tagged as:

Leave a Reply