Advertisements

Month: September 2012

લગ્નેતર સંબંધ નું કારણ

જે પત્ની પહેલાં આવી નહોતી એ હવે ‘આવી થઈ ગઈ છે’ એની પાછળનાં કારણોમાં ઊતરવાની ભાગ્યે જ કોઈ પતિદેવને પડી હોય છે. ‘સ્વભાવ બગડી ગયો છે’ એટલું કહીને પરિસ્થિતિની બહાર નીકળી જતા પતિદેવો કાં તો વધુ કામ કરવા લાગે છે અને મોટા ભાગનો સમય ઓફિસમાં ગાળે છે. બીજા […]

Advertisements

તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?

શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું….. દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો. કાનમાં કહું છું પેલા વાયરાની […]

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું સંસારમાં રહીને શાયર થઇ શકું છું નહીં જેવો તોયે ઇશ્વર તારો જ […]

કોશા – વર્ષા બારોટ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ આ  એક વાર્તા ડીસાના યુવાસર્જક વર્ષાબેનની છે.  પ્રસ્તુત વાર્તામાં તેમની પ્રવાહી શૈલી વાચકોને અંત સુધી જકડી રાખે તેવી છે. ‘રીડગુજરાતી’ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. મને આ વાર્તા બહુજ પસંદ આવી એટલે વર્ષાબેન ની પરવાનગી લઇ ને […]

પ્રિય પ્રભુ,

પ્રિય પ્રભુ, તારી ઉપરની શ્રધ્ધા ડગમગી જાય છે ક્યારેક, ભરોસો નાસ્તિક્તાની મજાક ઉડાવે છે. તારી રોજ પૂજા કરવાવાળા માણસો તારી ઉપરથી વિશ્વાસ ગુમાવી દે એ તને પોસાય છે ? એમને દુખી જોઈને તુ પોરસાય છે ?મારાથી પણ વધારે અહમ તારો હોય છે ક્યારેક તારુ વર્તન અસહ્ય હોય છે. […]