Very Nice

મેં કહ્યું – તે બોલી

મેં કહ્યું

“તું સદા કેવી રીતે સાથે રહીશ મારી ?”
તે બોલી : ” પડછાયો બની ને “
મેં કહ્યું :”અજવાળામાં સાથ આપીશ અને અંધારામાં ?
તે બોલી : ” અંધારામાં હું તારા માં સમાઈ જઈશ કેમ કે
અંધારામાં મને બહુ ડર લાગે છે અને તારા સિવાય કોઈ
ની પર ભરોસો નથી મને “

 

Advertisements

Categories: Very Nice

Tagged as:

1 reply »

Leave a Reply