Advertisements

Day: December 26, 2012

દવા

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન […]

Advertisements

હું જાણૂ છું.

તમારી મુસ્કાનની પાછળનુ દુખ હું જાણૂ છું, શું ખૂટે છેં આ અપૂર્ણ જીવનમાં હું જાણૂ છું. હ્રદયનો ભાર જીરવો છો હસતો ચહેરો રાખી, અંદરખાને ખાલીપણૂ કેટલુ છે હું જાણૂ છું. બીજાઓને ખુશ રાખવા કેટલાય દુખ વેઠયા, મન કેટલુ મજબૂર છે તમારુ હું જાણૂ છું. હું છું સાથે તમારી […]

આડાને આધારે જ સીધું ટકે છે

આ જગતમાં જે કાંઈ  સીધું છે તે આડાને  આધારે જ ટકેલું છે। કપાળમાં આડા  અને ઉભા બંને તારની જરૂર છે। અવળા સવળા નો સમન્વય જરૂરી છે। બુરાઈ છે તો ભલાઈ ઓળખાય છે। ભલાઈનો માપદંડ જ બુરાઈ છે। જગત પહેલા અસત હતું અને પછી સત થયું। જેમ દરજી કપડા […]

….ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી

બીજો મરીઝ, બીજો બેફામ કે બીજો કલાપી ન કહેશો મને મિત્રો, પહેલો અખ્તર બની શકું તો ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી. આદત નથી જ મારી કે હું કોઈનુ અનુકરણ કરું કદી પણ જિંદગીમાં, અંતઃકરણનુ અનુકરણ કરી શકું, ઈશ્વરનો પાડ માનીશ આખી જિંદગી. મારી લાગણીઓ મારી છે બીજા કોઈની […]

આજે બધી તકલીફોનુ નિવારણ મળી ગયુ,

આજે બધી તકલીફોનુ નિવારણ મળી ગયુ, તમારાથી વિખૂટા થવાનુ કારણ મળી ગયુ. સાધારણ માનવીનો સાધારણ પ્રેમ છે આ, દુખી થવાનુ બહાનુ અસાધારણ મળી ગયુ. ઝાંઝવાના જળ સમાન છે ખુશીઓ બધીજ, વસે છે કાલ્પનિક સુખ તે રણ મળી ગયુ. બહું સમજાવતા મિત્રો કે પ્રેમ ન જ કરાય, લાગી ઠોકર […]

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે ખોટું છે એ […]

સાંતાક્લોઝની હત્યા

ક્રિસમસની મોસમ આવી રહી છે. ભૂખરા શહેરના લેન્ડસ્કેપ પર ગ્રીન ક્રિસમસ ટ્રી ઉપર ઝિલમિલાતાં સોનેરા કાગળો, ચમકતી લાઇટો ઝબૂક ઝબૂક થઈને નવા વરસને આવકાર આપી રહી છે. એવી જ કોઇ એક ક્રિસમિસની સાંજે એક ગરીબ ઘરમાં બાળકો ખુબ ખૂશ હતા. આજે રાત્રે સાન્તાક્લોઝ આવશે! ગિફટ આપીને જતો રહેશે! […]