Advertisements

Day: December 27, 2012

મારી મંઝિલ તૂ.

હું નદી, તૂ સમુદ્ર, મારી મંઝિલ તૂ. હું વર્ષા, તૂ ધરા, મારી મંઝિલ તૂ. હું પુષ્પ તૂ ચરણ, મારી મંઝિલ તૂ. હું મહેક, તૂ પવન, મારી મંઝિલ તૂ. હું કિરણ, તૂ પ્રકાશ, મારી મંઝિલ તૂ. હું અશ્રુ, તૂ નયન, મારી મંઝિલ તૂ. હું આત્મા, તૂ શરીર, મારી મંઝિલ […]

Advertisements

મારુ કામ તમને પ્રેમ કરવાનુ છે,

મારુ કામ તમને પ્રેમ કરવાનુ છે, બાકી તમારી મરજી, જ્યારે રિસાવુ હોય તો રિસાવ, માની જવુ હોય ત્યારે માની જાવ………. ********** સાથ ચાહું છું તેનો જે સાથમાં નથી, હાથ ચાહું છું તેનો જે હાથમાં નથી, ભાગ્યમાં ન હતા તે અને તેને જ ચાહી બેઠો, તોય તેના માટે જીવું […]

તે નહીં બને.

તમે યાદ કરો અને હું ન આવુ તે નહીં બને, તમે ચાહો કઈંક ને હું ન આપું તે નહીં બને. લખું છું બસ આપણા પ્રેમની દાસ્તાન કાયમ, તમારા સિવાય કશું પણ લખું તે નહીં બને. માગી તો જુવો સૂરજ, ચાંદ કે લાખો તારા, પગ તળે તેમને હું ન […]

થઈ તો જાવ ઍક્વાર મારા પછી જોઈ લેજો,

થઈ તો જાવ ઍક્વાર મારા પછી જોઈ લેજો, નજર ન લાગે તમને તેટલે છુપાવી રાખીશ. ખુશીઓથી ભરી દઇશ આ દુનિયા તમારી સદા, દુખને દુર રહેવા તમારાથી હું સમજાવી રાખીશ. મારી બંદગી બસ તમારા માટે જ છે ને રહેશે, તે બધી સ્વીકારવા ઈશ્વરનેય મનાવી રાખીશ. કલ્પના, શ્વપનો, અપેક્ષાના દીવા […]

કોશિશ કરીને જોઈલો તમે ભૂલાવી નહીં શકો,

કોશિશ કરીને જોઈલો તમે ભૂલાવી નહીં શકો, ક્ષણે ક્ષણે યાદ આવીશ તમે ટાળી નહીં શકો, જીવથી વધુ ચાહ્યા છે મેં તમને જાતને ભુલીને, શોધશો તોય મારા જેવુ બીજુ કોઈ પામી નહીં શકો. દિવસે કલ્પનામાં આવીશ અને રાત્રે શ્વપનોમાં, મળશે નહીં કોઈ મારા જેવુ તમને સાત જન્મોમાં, કહેશો તોય […]