Advertisements

Day: December 28, 2012

ન કહેશો

વાંધો મને કઈં નથી તમારાથી વિખુટો થાઉં તો, તમારા વીના બસ મને જીવતા રહેવાનુ ન કહેશો કોઈ તકલીફ નહીં થાય જો તમે મને ભૂલાવી દો, જિંદગીમાં કદી પણ મને તમને ભૂલવાનુ ન કહેશો. તમે ન વિચારો કદી મારા વિષે કોઈ વાંધો નથી, મારે તમને શ્વપનોમાંય નહીં મળવાનુ ન […]

Advertisements

ચાહત – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] સરકારી નોકરીના અનેક લાભ અને ગેરલાભની વચ્ચે એક લાભ તો આપણને સૌને પ્રાપ્ત થયો જ છે. વિશાળ ભારતના જુદા જુદા પ્રાંતોમાં રહેતા લોકો હવે એક માળાના મણકાની જેમ બંધાઈ ગયા છે. નહીંતર આપણો પાડોશી કે મિત્ર કે પછી સહકાર્યકર કોઈ પંજાબી, કાશ્મીરી, દક્ષિણ ભારતીય કે […]

એક વિચાર

          એક કુંભાર માટીમાંથી ચિલમ બનાવતો હતો. અચાનક ચિલમ બનાવતા બનાવતા એણે કુંજો બનાવવાનું શરુ કર્યું. માટીએ કુંભારને પૂછ્યું : “આમ અચાનક માટીમાંથી ચિલમને  બદલે કુંજો કેમ બનાવવા માંડ્યા?” કુંભારે જવાબ આપ્યો : ” બસ, મારો વિચાર બદલાઈ  ગયો.” એક ક્ષણ ગુમાવ્યા વિના માટીએ […]