Advertisements

Day: December 31, 2012

વૃદ્ધ ખેડૂત

એક વૃદ્ધ ખેડૂત હતો. એકલો હતો. બટેટાનો પાક લેવા માટે ખેતર ખેડવું હતું. મહેનત માંગી લેતું આ કામ આમ તો એનો એકમાત્ર પુત્ર કરતો, પણ અત્યારે એ જેલમાં હતો. વૃદ્ધ ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતાં પુત્રને એક કાગળ લખ્યો : ‘બેટા, હું ખૂબ પરેશાન છું. મને લાગે …છે કે […]

Advertisements

HAPPY NEW YEAR

નવું વર્ષ આવી પહોચ્યું છે. નવા વર્ષે વાસી વિચારોને મમળાવવાનું પાલવે ખરું ? નવું વર્ષ નવા વિચારો અને નવું જીવન લઈને ભલે આવે. સ્વાગત છે. પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મુકતો જાય છે, પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે. માટે નવા વર્ષ માં વાસી વિચારોને કાઢી નવા વર્ષ […]