Dr. Akhtar Khatri

કેવો સ્વાર્થી છું !

કેવો સ્વાર્થી છું !

તારી આંખોથી પ્રેમ છે મને,
મારા શ્વપ્નો રોજ જુવે ઍટલે.

તારા કેશ બહું વ્હાલા છે મને,
તે છાંયડો કાયમ આપે ઍટલે.

તારુ હ્રદય મને પોતીકૂ લાગે,
તે મારુ પોતાનુ ઘર છે ઍટલે.

તારી લાગણીઓ વ્હાલી મને,
તે મારા માટે બની છે ઍટલે.

તારી જિંદગી વ્હાલી અતીશય,
મારા નામે લખાયેલી છે ઍટલે.

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply