Advertisements

Day: February 14, 2020

પુલવામા

લોહીથી એ લથબથ કાયા,તોયે નાદ અમર હિન્દ ગવાયા, દેશભક્તિ રગરગમાં દોડી,ખુન આંખોમાંથી રેલાયા, દિકરો સરહદ ઉપર સૂતો,માતા શમણામાં હરખાયા, દુશ્મન છાને પગલે આવ્યા,પીઠ તરફ પ્રહાર કરાયા, સોંપીને દેશ જવાનોને,વીરથી અંતિમ શ્વાસ ભરાયા. ******* લેખિકા : પાયલ ઉનડકટ Advertisements

Advertisements