Advertisements

Day: February 17, 2020

મૌન

નથી બોલાતુ જે હોઠથી,એ બોલી જાય છે મૌન, હોય મનને સાંભળવું કંઇ,ત્યારે કોરી જાય છે મૌન, રાઝ આ હ્રદયના સઘળા,કેવા ખોલી જાય છે મૌન! બોલ્યા વગર કોઇ સમજે,ત્યારે ડોલી જાય છે મૌન, છે ભાર શબ્દમાં કેટલો,એ તોલી જાય છે મૌન. -પાયલ ઉનડકટ Advertisements

Advertisements

વેલેન્ટાઇનની વેદના

વેલેન્ટાઇન ડેની સવારે જ વાસંતીને વારેવારે અરીસામાં નીરખવાનું મન થતું હતુ. વાસંતી એટલે વસંતઋતુનું જ જાણે પ્રતિબિંબ…! તેના ચહેરાની જ નહી પણ આખાય શરીરના અંગોપાંગની સુંદરતા દરેકની આંખોમાં વસી જાય તેવી હતી. તેનો જન્મ વસંતપંચમીના દિવસે જ થયેલો એટલે તેનું નામ વાસંતી રાખેલું…! વસંતપંચમી એટલે શિક્ષણની દેવી માં […]