Advertisements

Day: March 6, 2020

એક સાંજે મળવું છે તમને

ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.જગ્યા છે ને તમારામાં ?એક સાંજે મળવું છે તમને… ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓને મારે સંવેદનાઓના ટ્યુશનસ કરાવવા છે.ટેરવાંઓ થીજી ગયા છે.મારા ટેરવાંઓને તમારામાં થોડું ઓગળવું છે.એક સાંજે મળવું છે તમને…. મારા […]

Advertisements

લાઈક

ટૂંકી વાર્તા :” લાઈક” સોહમ આજે ઑફિસે થી વહેલો નીકળી ગયો હતો એણે સુપર સ્ટોર માં થી વૉલ ક્લોક અને બીજી પરચુરણ વસ્તુઓ લેવાની હતી; ગાડી પાર્ક કરીને સુપર સ્ટોર પોહોંચ્યો અને બીજા માળે આવેલ ઇલેક્ટ્રોનિક વિભાગ માં ગયો અને ઘડિયાળો જોતો હતો ત્યાંજ એની નજર રોમા ઉપર […]

પુસ્તક પરિચય: એક રાસ્તા હૈ ઝિંદગી

પ્રયત્ન કરવો એ પણ એક સિધ્ધિ જ છે. સફળતા ઉંમર પુછીને નથી આવતી. આ પુસ્તકમાં એવા જ લોકોની વાત છે. જેમણે સફળતા મેળવવા કરતાં પ્રયત્ન કરતાં રહેવાની ગુરુ ચાવી આપી છે. ‘એક રાસ્તા હૈ ઝિંદગી’ પુસ્તકનું શિર્ષક આમ તો એક ફિલ્મ નું ગીત છે, પણ અહિં આ પુસ્તકનું […]