Advertisements

Day: March 7, 2020

તુજમય થતો ગયો

એક અજાણ્યાથી જેમ જેમ આ પરિચય વધતો ગયો,તેમ તેમ જીવન સુખેથી જીવવાનો નિશ્ચય કરતો ગયો. ઓળખાણ ભલે લાગે છે પળભરની એમની સાથે આ,સાત જન્મના સંગાથનો મનમાં એક નિર્ણય રમતો ગયો. પ્રેમની કસોટીમાં કોઈ કચાશ ના રહે અને બધા માનશે કે,ઈશ્વર જાતે બધા પરિણામ જોઈને વિસ્મય કરતો ગયો. શું […]

Advertisements

વિરહ

ટૂંકી વાર્તા : “વિરહ” સાહિલ અને હેમા બંનેનું એક રૂટિન હતું કે ડિનર લીધા પછી બંને બાલ્કની માં હિંચકે ઝૂલતા અને સ્લો અવાજે ગીત સાંભળતા . હેમા બે વર્ષ પેહલા એક લવબર્ડ ની જોડી લઇ આવી હતી અને બાલ્કની માં એમનું પીંજરું ઝૂલતું હતું. સાહિલ અને હેમા જયારે […]

પુસ્તક પરિચય: ગિરનાર

સોરઠ શૂરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર; નાયો નૈ દામો- ગોમતી, એનો એળે ગિયો અવતાર. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપમુક્તિ માટે ગિરનારની પરિક્રમ્મા કરી હતી. ચોમાસા પછી અદ્ભૂત લીલાછમ્મ જંગલોની વચ્ચેથી ગિરનારની પરિક્રમ્મા થતી હોવાથી આ પ્રદક્ષિણાને લીલી પરિક્રમ્મા કહેવામાં આવે છે. મહાભારતમાં ત્રણ […]