Advertisements

Day: March 8, 2020

मैं नारी हूँ

Poem on Women’s day. मैं नारी हूँ मैं शिवी,मैं रति,मैं दूर्गामहाकाली हूँमैं वाणी-वाग्देवी,सृष्टा कीसहगामिनी हूँ महामाया मैं,मैं सावित्रीमैं कल्याणी हूँमैं अन्नपूर्णा,मैं कात्यायनीमैं भवानी हूँ हाँ मैं नारी हूँअसूरों की संहारिणीदेवाधिदेवों की जननी,रक्षादायिनी हूँ मैं मैं नीर,मैं अगन,मैंमदमाती पवन हूँमैं धरित्री,मैं ही अनंतशुन्याकाश हूँ मैं श्रद्धा,मैं कामना,मैं हीपीयूष हूँरचनाकार […]

Advertisements

ચિત્ર -વિચિત્ર

ટૂંકી વાર્તા : ” ચિત્ર -વિચિત્ર “ લોનાવલાના આલીશાન બંગલા માં મી એન્ડ મિસિસ બ્રેગેન્ઝા નિવૃત જીવન ગાળતા હતા. બંગલાની સાથે આઉટ હાઉસ હતું જે ભાડેથી આપીને બ્રેગેન્ઝા આવક રળી લેતા. ડો. જય ની લોનાવલા ની સરકારી હોસ્પિટલ માં બદલી થઇ હતી અને એક મહિના માટે રહેઠાણ ની […]

થયો છું

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) કૈંક ઘાવો સાચવી પથ્થર થયો છું,કોતરાવી જાતને ઈશ્વર થયો છું, શીશ પર ગંગા સમર્પણની ધરીને,ઝેર જગના જીરવી શંકર થયો છું, રત્ન છે ઊરે ભરેલા તો ય ખારો,આવતાને સંઘરી સાગર થયો છું, એકધારી દોડથી હાંફી ગયેલાને,શાંતિ દેવા કાજ હું અવસર થયો છું, હાર પામી આવશે મસ્જિદ […]

પુસ્તક પરિચય: ટ્રેન ટેલ્સ

गाडी बुला रही है, सीटी बजा रही है… રોજબરોજના આ જીવનની ઘટમાળમાં આપણી આસપાસ કેટલીએ વાર્તાઓ અપડાઉન કરતી હોય છે. ટ્રેનની મુસાફરી અને એ પણ લોકલ ટ્રેનની મુસાફરી હોય તો તો…રોજ કેટલાયે અનુભવો અને વ્યક્તિએ વ્યક્તિએ વાર્તાઓનું વન જાણે. પુસ્તકમાં લેખકે તેના અપડાઉનના અનુભવોની વાર્તા કરી છે. મારા […]