Sense stories / बोध कथाए

દોસ્તી

બે સિંહ હતા બન્ને સિંહ ને બહુ સારી દોસ્તી હતી. એક દિવસ અચાનક દોસ્તી તુટી જાય છે, બન્ને સિંહ એક બીજા ના દુશ્મન બની જાય છે અને બન્ને સિંહો એક બીજા સાથે 10 વર્ષ સુધી વાત પણ નથી કરતા. એક દિવસ પેલો સિંહ, સિંહણ અને તેના બચ્ચાને 25-30 કૂતરા ઘેરી લીધા અને તેમને બચકા ભરીને તોડવા લાગ્યા ત્યારે બીજો સિંહ આવી જાય છે અને તે બધા કૂતરાઓ ને કેળા ની છાલ ની જેમ તોડીને ભગાડી દે છે અને પછી થોડે દૂર જઈને બેસી જાય છે. એટલે બચ્ચાએ પેલા સિંહ ને પુછ્યુ કે પપ્પા તમે એક બીજા સાથે વાત પણ નથી કરતા તો પછી તે સિંહે અમને બચાવ્યા કેમ?

સિંહે કહ્યુ : બેટા ભલે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ન હોવી જોઇએ કે કૂતરા ફાયદો ઉઠાવી જાય…

*******

Advertisements

Leave a Reply