Advertisements

Day: May 1, 2020

મારું ગુજરાત

મારું ગુજરાત…. વિશ્વફલક પર ગુંજી રહ્યો જે નાદ શિરમોર એ મારું ગુજરાત, વતનપ્રેમી નામ એનું લેતા થાય વિભોર એ મારું ગુજરાત, નરસૈયાના પ્રભાતિયાં ને મીરાનાં પદ ગાતા ગાતા, સૌ નરનારીની થતી જ્યાં સુંદર ભોર એ મારું ગુજરાત, સાબરમતી, શેત્રુંજી ને અરબ, હિંદે સાચવ્યા જળરત્નો લખલૂટ, સરદારના સપનાની નર્મદા […]

Advertisements

પહેલી તારીખ

જો ફરીથી પહેલી તારીખ આવી ગઈ, આખા મહિનાની બચતને ચાવી ગઈ. બચ્યું કંઈ નથી, નવો મહિનો શરૂ હવે, ફરીથી મોંઘવારી હિસાબને ખાઈ ગઈ. જે મહેમાન તરીકે આવી હતી ક્યારેક, પીડાઓને આપણી જિંદગી ફાવી ગઈ. ખર્ચાઓનું મીટર ફરીથી ફરવા માંડશે, ગતિ તેની બધી હદ હવે વટાવી ગઈ. દોડી તો […]

રોશની

“તેરી આંખોકે સિવા દુનિયાંમે રખા ક્યાં હૈ ! યે ઉઠે સુબહા ચલે ! યે ઝૂકે શામ ઢલે ! મેરા જીના, મેરા મરનાં ઇન્હીં પલકો કે તલે….” વિવિધભારતી રેડીઓ પર વાગતાં આ ગીતો જાણે અજાણે કોઈ મીઠી યાદ અપાવતું હતું… ” નિનાદ ! હવે તૈયાર થયા કે નહીં ? […]

જીવવાનું મન થયું

ગઝલ- જીવવાનું મન થયું.. બસ ક્ષણોને રોકવાનું મન થયું, મોતને પણ જીવવાનું મન થયું. કૂંપળો ફૂટી દીવાલે જ્યારથી, ઓશબિંદુ પી જવાનું મન થયું. ઝાડ પરથી ઈંડા ચોરાયા પછી, વૃક્ષ કાપી નાખવાનું મન થયું. વાત મનની સાંભળી છે ક્યાં કદી ? મારી મનને જીવવાનું મન થયું. જીદ જીતી ને […]

હાસ્ય રાખે છે

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે, જમાનો દુશ્મની ભીતર; નજર પર હાસ્ય રાખે છે, નથી ગમતા એ પાદર જ્યાં વિતાવ્યું બાળપણ સુખે, નિહાળી દૂરથી ઝગમગ; નગર પર હાસ્ય રાખે છે, અરેરે! ઓહ! એ ઉદ્દગાર કરશે ચિત્ર માટે એ, ના હલશે પાંદડું દિલનું; અસર પર હાસ્ય રાખે […]