Advertisements

Day: May 2, 2020

મે કહ્યું “હું”

બંગલા બનાવ્યા, ફાર્મ હાઉસ ખડક્યા, ફ્લેટ મા રોક્યા , અત્યારે ચાર દિવાલ વચ્ચે પૂરાયો છું, સાયકલ થી શરુઆત કરી, મોપેડ લીધું , બાઈક લીધું, ગાડીઓ ખરીદી, અત્યારે રૂમે રૂમ પગપાળા સફર પાર પાડું છું, મે કહ્યું ” હું “, કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તું..? રાજ્યો જોયા, […]

Advertisements

અંતરે અજવાશ છે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) પાંદડું ના ટૂટશે એને અધર ડંફાશ છે, લો કરી લો કર્મ સાચા કેટલી નવરાશ છે, ના હુકમ છે કોઇનો ના ભાર મન પર કામનો, શાંત ચીત્તે સાંભળું ટહુકા ઘણી હળવાશ છે, બંદગીમાં માગતા’તા એકપળ ફૂરસદ મળે, લો ફળી એ પ્રાર્થના સુકુન સત્યાનાશ છે, બોલ […]

यह सिर्फ एक मोड़ है अंत नहीं है

विनोद खन्ना द्वारा लिखी गई आत्मकथा की खूबसूरत पंक्तियां ….. “जब मुझे पर्याप्त आत्मविश्वास मिला…. तो मंच खत्म हो चुका था…. जब मुझे हार का यकीन हो गया तब मैं जीता…… जब मुझे लोगों की जरूरत थी… उन्होंने मुझे छोड़ दिया…. जब रोते हुये मेरे आँसू सूख गए….तो […]

કુદરત ને કલમ અર્પણ

કુદરત ને કલમ અર્પણ : દુનિયા દૂર થઇ ગઈ ને ઘર પાસે આવી ગયું છે, શુદ્ધ ચોખ્ખી હવા વહેતી થઇ ને અવાજ નું પ્રદુષણ બંધ થઇ ગયું છે, કોકિલા નો સ્પષ્ટ અવાજ કહે છે કે અમે પંખીઓ ની દુનિયા બદલાઈ ગયી છે ને મનુષ્યો ને વગર સળીયાની કેદ […]

જવાબદારીનું વહન

માઈક્રોફિક્શન વાર્તા:- ‘જવાબદારીનું વહન” એક કટાક્ષ કથા “દીકરા મને અહીં રહેવા દે… હું એક રૂમમાં પડી રહીશ..” “બા..હવે બહુ થયું. આ પ્રભાવતીને પરણીને આ ઘરમાં લાવ્યો છું, હવે તેના આત્મસન્માનની જાળવણી કરવી એ મારી ફરજ છે. વળી જયારે પરણીને આવ્યો ત્યારે તમે જ શીખ આપી હતી કે પ્રભાવતીના […]