Advertisements

Day: May 14, 2020

સ્ત્રી એટલે…

સ્ત્રી એટલે… સ્ત્રી એટલે…દરેક પુરુષ ના ઉછેરમાં સ્ત્રી નો હાથ મોટો હોય છે. સરેરાશ ત્રણ સ્ત્રી નું સ્થાન અચૂક હોય છે. એક એનામાં સંસ્કારનું સિંચન કરે છે, બીજી એના જીવન નું ઘડતર, ત્રીજી એના જીવન ને હર્યું ભર્યું કરી દે છે. પહેલી સ્ત્રી “મા” જન્મ પહેલાંથી જોડાયેલી…” મા ” ખાલી […]

Advertisements

मज़दूर

मज़दूर देखो आज कैसा प्रवासी हो गया, बिना पानी, टूटी नाव का खलासी हो गया। भरोसा टूटा, टूटा है अब सब्र का बांध भी, खुद के घर लौटना कैसे सियासी हो गया। ना खाना, ना पानी, ना ही पैसा है पास में, भूख, प्यास का एहसास शिकारी हो […]

હશે

(ગાલગાગા ગાલગાગા ગાલગા) કંટકો પર ફૂલ થર કરતી હશે, મા જ સુંવાળી ડગર કરતી હશે, જે સફરમાં ચાલતા મારા કદમ, રાહ એ સુખથી સભર કરતી હશે, થાય મન આ જો કદી બેબાકળું, પ્રેમથી એને સબર કરતી હશે, એક નાની જીદ જો આ મન કરે, પૂરવા માટે કસર કરતી […]

‘સ્મૃતિ’ ની સ્મૃતિ

શીર્ષક:- ‘સ્મૃતિ’ ની સ્મૃતિ આજે ઘણાં વર્ષો પછી મોર્નિંગવોક પરથી ઘરે ફરતાં એક અલગ આનંદ મારા દિલો દિમાગ પર છવાયો.ઘરે પહોંચી ઘરનું તાળું ખોલી સીધાં જ ડીવીડી પ્લેયરમાં રોમેન્ટિક ગીતોની સીડી વગાડવાનું મન થયું અને મેં ગીતો મુક્યા પણ ખરાં. રસોડા તરફ જઈ મેં મારા હાથે સવારની પ્રથમ […]