Advertisements

Day: June 24, 2020

રથયાત્રા

આજના રથયાત્રાના પ્રસંગે વાંચવા જેવી વાર્તા. અષાઢી બીજની સુરમ્ય સવાર…! જેઠ મહિનાની ગરમીથી ત્રસ્ત લોકોને માથે કાળા ડિબાંગ વાદળાઓ સ્વયંભૂ ફેલાઇને છાંયડો આપી રહ્યા હતા. ઇંદ્રરાજાનો કોપ તો એ ગોકુળના ગોવાળીયાએ ગોવર્ધન ઉંચક્યા પછી તો સાવ અદ્રશ્ય થઇ ગયો હતો. હવે તો તેઓ શીતળ અને સૌમ્ય બની ધરતીને […]

Advertisements

અપેક્ષાઓનું ભારણ

“નાના સાહેબે વધુ બોટલ આપવાની ના કહી છે.” “સટ.. અપ.. યોર માઉથ…એ સાલો મારા પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકે! હું સાવંત અરોરા…ધ ગ્રેટ સાવંત અરોરા….આ એસ.એ. ગ્રુપનો સર્વસ્વ છું. મારી આંગળી પકડીને ચાલતાં શીખનાર, મારે કેમ જીવવું એ મને શીખવાડશે! એય…યુ…ચાલ.. વ્હિસ્કીની ચાર-પાંચ બોટલ અહીંયા કાઉન્ટર પર […]

સોનેરી નિયમો

યાદ રાખવા જેવા – સફળતા મેળવવાના સામાન્ય પણ સોનેરી નિયમો -નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં. -તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને પહેલાં કરતાં ઘણુ સારું છે – તેમ જ કહેવુ. -પાણી પણ લીજ્જતથી પીવું જાણે શરબત […]

અચૂકપણે

કોઈ રહે ન રહે, હું સંગાથે રહીશ અચૂકપણે, કોઈને ગમે ન ગમે, તને પ્રેમ કરીશ અચૂકપણે. સુખમાં હસીશું સંગાથે, દુઃખમાં સહારો બની, તું જ્યારે રડશે, તો હું પણ રડીશ અચૂકપણે. ઈચ્છે તો પણ ભુલાવી નહીં શકે મને, કેમ કે, રોમ રોમમાં, કણ કણમાં ભળીશ અચૂકપણે. કદી જો જુદા […]