Advertisements

Category: Dr. Akhtar Khatri

ધીરે ધીરે

સાંજને, તારા વિના વીતવાની ફાવટ થઈ રહી છે ધીરે ધીરે, તને છોડીને તારી યાદોથી મને ચાહત થઈ રહી છે ધીરે ધીરે. કોઈ કહે કે તું પણ યાદ કરે છે દિલથી, હજુય ક્યારેક ક્યારેક, આ સાંભળીને હૈયાને મારા હવે ટાઢક થઈ રહી છે ધીરે ધીરે. એક વાદળી વરસી રહી […]

Advertisements

હું, તમે અને ડિસેમ્બરની સાંજ.

હું, તમે અને ડિસેમ્બરની સાંજ. કડકડતી ઠંડી, તમારા માટે દિલથી બનાવેલી મારા હાથની ચા, કપમાં લઈ હીંચકા પાર બેસી પીતા પીતા મેં તમને કરેલા વાયદા યાદ કરું છું તો ખયાલ આવે છે કે કેટલા વાયદા ભુલ્યો છું હું, કેટલાય વાયદાઓમાં મારો પનો ટૂંકો પડ્યો છે. તમને જાણ છે […]

तुम से है ।

मेरा वजूद मुक़म्मल तुम से है । मेरी हर एक ग़ज़ल तुम से है । मेरा मुजमें कुछ ना बचा अब, जिंदगी मेरी सफल तुम से है । जुदा हो कर कहाँ जाऊँगा में, मेरा तो हर एक पल तुम से है । धड़कता है दिल तुम्हारे होनेसे, […]

मत करना

सिला ना मिले तो गिला मत करना, ख़ुशी से किसी की जला मत करना । मंज़िल यह रास्ता ही है, समझ लो, आंखे बंद करके चला मत करना । मुक़द्दर में लिखा, ना छिनेगा कोई, ज़रा देरी से मिले, डरा मत करना । तुमसे मिले और जो मुस्कुराये […]

रोशन है

तसव्वुर से उस के मेरा आशियाँ रोशन है, जैसे की इस सेहरा में एक दरिया रोशन है । कल की फ़िक्र क्यूं करेगा, अंधेरों में भी वो, उस गरीब के चूल्हे में तो आसमां रोशन है । पुकार लेती है अपनी मां को अक्सर दर्द में, दुल्हन के […]

Gujarati Shayri & Kavita Part 5

કોઈ પોતાનું પોતાનાને ના સમજી સકે, ત્યારેજ કોઈ પોતાનું પારકાને પોતાના બનાવવા મથતું હોય છે….. ******* કારણ ન શોધ તું હસવા માટે, જીવન ટુંકું છે આ રડવા માટે. નાના નાના સુખોથી સજાવી, ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે. ઉઠ, ઉભો થા, ને આગળ વધ, ઠોકર બની નથી, નડવા માટે. છે […]

Gujarati Shayri & Kavita Part 3

માણસ એક એવો ખજાનો છે, જેને ન ખોલીએ તો જ મજાનો છે. ******* આમ ને આમ તો મારે ક્યા સુધી સેહવુ… તારુ હોવુ ઓનલાઇન ને મારે એને જોતા રેહવુ… ******* હથેળી તારા હાથ માં સોપી દીઘી છે જ્યારે; હવે હસ્તરેખાઓ જોવા ની ક્યાં જરુર છે મારે…!! ******* એ […]

Gujarati Shayri & Kavita Part 2

તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે. ******* સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે, વાતો કરવી ફૂલો સાથે, મૂંગા રહેવું પત્થર સાથે. ******* મને તો એકલા રેતા પણ નથી આવડ્યુ…. દિવસે દુનીયા વચ્ચે જીવી લવ છુ રાત્રે યાદો સંગાથે… ******* મિટાવે પ્યાસ […]

બંને એક થઈ જઇયે હંમેશા માટે.

ખળખળ વહેતું ઝરણું જાણે હું છું, અને તું એક નદી છે, મારી મસ્તીમાં દોડું છું તારી તરફ, ખડકો સાથે અથડાઈને વાગવાની ચિંતા કર્યા વગર, તને મળવાની ઉતાવળમાં, કોઈ શું કરે છે, શું કહે છે, ચિંતા કર્યા વગર, તું નદી, હાથોને ફેલાવીને જાણે મારી રાહ જોતી હોય, આલિંગનમાં લેવા […]

… આવે છે.

તું મને યાદ આવે છે, બહું યાદ આવે છે, રાત વીતે ને ફરી અંધારી રાત આવે છે. ક્યાં રોકાય છે અશ્રું, તારી યાદનીજેમ, અશ્રું લુંછું ને ફરી ખરો વરસાદ આવે છે. વિરહનો ગાળો શી રીતે વીતશે ? શું કહું, માંડ વીતે ક્ષણ ને મૃત્યુની વાત આવે છે. વેરાન […]

Gujarati shayri & Kavita

સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે, તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે .. -દીપા સેવક. ******* તારા બે ચહેરા જોયા પછી આ એકલતા જ પસંદ છે મને, જે પોતાનો માની કહ્યા’તા કદી… એ શબ્દોનો રંજ છે મને.. -દીપા સેવક. ******* જિંદગી ના અનુભવો કેહતા […]

…જિંદગી,

હવે તો ફક્ત તારી યાદ છે જિંદગી, તેથીજ તો હજું આબાદ છે જિંદગી. જ્યાં તું અને હું જ સાથે છીએ ફક્ત, કલ્પનાનો ફક્ત સંવાદ છે જિંદગી.  સંભળાય દરેક ક્ષણે, બધીંજ બાજું, તારા નામનો એક નાદ છે જિંદગી. એ ક્ષણ જયારે મળ્યાં હતાં આપણે, પહેલી નજરનો ઉન્માદ છે જિંદગી. […]

શૂન્ય

શૂન્યથી લગાવ અજબ છે આ મારી જિંદગીનો માંડ થોડો આગળ વધું, ફરી લાવે છે શૂન્ય પર. એટલી વખત ઉંચે ઉડીને પડ્યો છું આભ પરથી, દુનિયાને લાગે છે કે મને હવે ફાવે છે શૂન્ય પર. પગથીયા ચઢતા કડી પગ લપસે,કે સીડી ખસકે, મંઝીલજ મારી હવે તો કદાચ લાગે છે […]

શાયરી અને કવિતા નો મેળો-1

ઘણા દિવસ થી એક સાથે નાની નાની શાયરી અને કવિતાઓ (મને ગમતી) એક જ પોસ્ટ માં પોસ્ટ કરવા નું વિચારતો હતો. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જેમાં ડો. અખ્તર ખત્રી, રાજુ કોટક, ગીતા દોશી, કુલદીપ કારીયા, અજ્ઞાત , વગેરે ની છે. લગભગ બધા ની મંજુરી લઇ ને જ […]

… બનેજ નહીં.

આ જિંદગીમાં હું થાકું કદી, બનેજ નહીં, રહેમ જિંદગીથી માંગું કદી, બનેજ નહીં. મેળવ્યુ ઘણું જે ન્હોતુ મળવાનુ ક્યારેય, લડત નસીબને ન આપું કદી, બનેજ નહીં. કાણા કરીનેય વાદળમાં તરસ છિપાવી, મૃગજળની પાછળ ભાગું કદી, બનેજ નહીં. આકાશથી ઉંચી છે ઈચ્છાઓ કાયમથી, ને સફળતાથી ઓછું ચાહું કદી, બનેજ […]

હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વાદળોની ગર્જના કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, પારેવાના ટહુકાઓ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હ્રદયના ધબકારા કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હવાનો સળવળાટ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, વરસાદના ટીપાઓ કહે […]

હું તમને કેટલુ ચાહું છું.

લઈ જાવ મારા બધા સપના તમારી આંખોમાં ઍક રાત માટે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. પૂછો મારા મિત્રોને જે તમારી વાતો સાંભળી થાકી ગયા છે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. મળજો ચાંદ અને તારાઓને, જે સાક્ષી છે મારી […]

આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય.

આંસુ તેના પણ સુકાયા નહીં હોય, ઝખ્મો તેના પણ રૂઝાયા નહીં હોય, શું થાય બસ નસીબની બલિહારી છે, આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય. હું રડું અહીં, ત્યાં તેની આહ્ નીકળતી હશે, હું બળું અહીં, જલન ત્યાં તેને થતી હશે, મરીશું સાથે અમે, ભલે જીવ્યા સાથે નહીં, હું […]

જિંદગી, જિંદગી નહીં રહે.

તૂ જિંદગીનો ઍ હિસ્સો છે, જે અલગ થાય તો જિંદગી, જિંદગી નહીં રહે. મારી કવિતાઓની શાન તારા કારણે, તૂ ન હોય તો કવિતા, કવિતા નહીં રહે. બંદગી કરું છું હુંમેશથી, તારા માટે, તૂ ન હોય તો, ઈશ્વર, ઈશ્વર નહીં રહે.

કાશ આ જિંદગી થોડી સહેલી હોત,

કાશ આ જિંદગી થોડી સહેલી હોત, સુખ તરફ થોડીક વધુ ઢળેલી હોત, નશો જો હોત સફળતાઓનો કદાચ, પીધા વગર જ અમને ચઢેલી હોત. હું હોત ને ફક્ત મારી દુનિયા બસ, પછી ક્યાં કોઈની પણ પડેલી હોત. ના રહેતે કોઈ પણ કમી જિંદગીમાં, આ મારી કિસ્મત સોને મઢેલી હોત. […]

સારુ લાગે છે મને.

રોજે સવાર-સાંજ તારુ પુછવુ, ‘જમવામાં આજે શું બનાવુ ?’ સારુ લાગે છે મને. દૂર કશેક જ્યારે હું હોઉં ત્યારે, ‘ યાદ આવે છે કે નહીં મારી ?’ સારુ લાગે છે મને. ઉદાસ હોઉં હું ત્યારે પૂછે તૂ, ‘શું થયુ ? મને નહીં કહો ?’ સારુ લાગે છે મને. […]

……….પણ માંડ માંડ.

કરચલીઓ મારી ચાદરની બધુ જ કહી જાય છે, તારા વીના રાત્રી વિતી તો ખરી પણ માંડ માંડ. આ આંખોની લાલાશ હ્રદયનો હાલ કહી જાય છે, તારા વીના ઉંઘ આવી તો ખરી પણ માંડ માંડ. લાગે છે કે અટકી ગઈ છે જિંદગી તારા અભાવે, જિંદગીની ક્ષણો નીકળી તો ખરી […]

ઈશ્વર સામે બોલું ને તૂ સામે હોય.

ક્યારેક એવુ થાય કે સવાર થાય બસ આંખ ખોલું ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે યાદ આવે, બસ નામ બોલું ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે ભૂલાવુ તને, બસ મનને તોલુ ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે હું ખૂબ રડું, હ્રદયના ઘા […]

તમને પામીને કેવુ હરખાય છે આ મન !

તમને પામીને કેવુ હરખાય છે આ મન ! તમને પામીને ક્યાં સમજાય છે આ મન ! અળગા જો થાવ બે ચાર ક્ષણ માટેય, જાણે કેમ પછી ગભરાય છે આ મન ! મળો ફરી જો વેગળા થઈને તરત મને, ખુશીના અશ્રુથી ઉભરાય છે આ મન ! જાણ છે તમનેય […]

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ,

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ, રડતા રડતા જે હસાવે તે છે પ્રેમ. જીવતા જીવતા મરાવે તે છે પ્રેમ, મરતા મરતા જીવડાવે તે છે પ્રેમ. આશા દેખાડી નવો જન્મ અપાવે, રોજ નવી મૌત બતાવે તે છે પ્રેમ. અદ્રશ્ય કરે જેની માટે જીવતા હોય, તેને દરેક દ્રશ્યમાં દેખાડે […]

દિવસો વહે છે તેને યાદ કરતા કરતા,

દિવસો વહે છે તેને યાદ કરતા કરતા, ખુદના જ શ્વપ્નોથી રોજ લડતા લડતા. જીવ નીકળી જાય છે કાયમ મારો હવે, આંખોમાં ભીનાશને સંતાડતા સંતાડતા ઉંઘ મારી લઈ ગયા તેમની સાથે, હવે, રાત્રી વીતે તેની લંબાઈ માપતા માપતા. આક્ષેપ છે વિધાતાને માથે પીડાઓનો, વેઠ ઉતર્યો હશે કિસ્મત લખતા લખતા. […]

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો,

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો, કહીશ તો હવા, કહીશ તો પાણી બની જઈશ. જાણું છું કે વસંત ઋતુથી છે તને બહું પ્રેમ, કહે તો વાદળ, કહે તો વરસાદ બની જઈશ. રંગો તારા મનગમતા છે અલગ અલગ તો, જો તૂ કહીશ તો હું ઇંદ્રધનુષ બની […]

તો મજા ન આવે.

તને જે દિવસ ન મળું તો મજા ન આવે, તને જે દિવસ ન લખું તો મજા ન આવે. તૂ શોધે મને ખુદમાં મારી જ માફક અને, તને જે દિવસ ન જડું તો મજા ન આવે. તુજથકી મારા સુખ, તુજથકી મારા દુખ, તારા નામે દિ’ ન કરું તો મજા […]