Advertisements

Category: Asim Bakshi

મદદ

ટૂંકી વાર્તા : “મદદ” સુરત સ્ટેશન પર ગાડી આવી અને કમલ ૨ ટાયરના ડબ્બામાં ચઢ્યો. આજે વાપીની એક કંપનીમાં કંપની સેક્રેટરીની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. કમલ બે મહિના પહેલા જ C S ની એક્ઝામ માં પાસ થયો હતો અને આ એની જિંદગીનો પેહલો ઇન્ટરવ્યૂ હતો. કમલ નીચેના […]

Advertisements

देख ली

बस यही घर पे बैठे बैठे चिडियाए भी देख ली बस युही घर पे बैठे बैठे तितलियाँ भी देख ली रोज़ शाम अकेला ढलता सूरज उसकी सुनहरी धुप भी देख ली कभी घर की सोची नहीं मशरूफियत में चलो इसी बहाने घर की दुनिया भी देख ली परिवार […]

ગધેડાઓ ની વસ્તી ગણતરી

વિક્રમ રાજા વેતાળને ખભા પર લઈને ચાલતા નીકળ્યા. વેતાળે કહ્યું સાંભળ રાજા “એક શહેરમાં કોરોના વાઇરસ ફેલાયો હતો એટલે ત્યાં લોક ડાઉન જાહેર થયું હતું, કોર્પોરેશને નક્કી કર્યું કે શહેરના બધા ગધેડાની ગણતરી કરી નાખીયે. અને બે દિવસમાં કર્મચારીઓ ગધેડાઓ ની વસ્તી ગણતરી કરીને લઇ આવ્યા પણ કમિશનર […]

ઇનામ

ટૂંકી વાર્તા : “ઇનામ” વિવેક બારમા ધોરણમાં આખી શાળામાં પ્રથમ આવ્યો હતો અને આજે શાળા તરફથી ૫૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ મળવાનું હતું. ખુબ વરસાદ પડી રહ્યો હતો અને વિવેક પણ અત્યંત ખુશ હતો એને વરસાદ ખુબ ગમતો હતો. પપ્પાએ વિવેકને સવારે ગાડી માં સ્કૂલ પર મૂકી દીધો. સ્કૂલનો […]

એ દોસ્ત તને મળવું છે

એ દોસ્ત તને મળવું છે થોડું હસવું છે થોડું રડવું છે જોર થી ભેંટી ને તને મન મોકળું કરવું છે એ દોસ્ત તને મળવું છે મસ્તી થી ઝુમવું છે મસ્તક તારું ચુમવું છે હાથ આપજે હાથ માં તારી સાથે ઘુમવું છે એ દોસ્ત તને મળવું છે મન તારું […]

પેઈંગ ગેસ્ટ

ટૂંકી વાર્તા : “પેઈંગ ગેસ્ટ” સુકેતુને મુંબઈની મીઠીબાઇ કોલેજમાં એડમિશન મળી ગયું હતું એને ભણીને અમેરિકા જવું હતું. મુંબઈમાં રહેવા માટે એના પપ્પા મમ્મી કોઈ સારો ફ્લેટ પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે શોધતા હતા. એક દલાલે અંધેરીમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ બતાવ્યો. એના માલિક શ્રી કુન્દનભાઈ અને […]

ઉજવણી

ટૂંકી વાર્તા : “ઉજવણી” અદિતિ અને સુશાંતના લગ્ન નક્કી થયા. બંને અત્યંત ધનિક કુટુંબના હતા. બંનેના વડીલોએ લગ્નની ઉજવણી કેવી રીતે કરવી એના માટે મિટિંગ ગોઠવી. બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આખા શહેરમાં કોઈએ નહિ કર્યા હોય તેવા ભપકાદાર લગ્ન કરવા. મહેંદી, સંગીત સંધ્યા, કોકટેલ પાર્ટી, […]

લોટરી

ટૂંકી વાર્તા : “લોટરી” આજે ૨૫મી તારીખ; બરાબર ૬ દિવસ બાકી છે હેમંતને ૫ લાખ રૂપિયા પરત કરવાને. કૌશિક હિંચકા પર બેઠો બેઠો વ્યાકુળ મને વિચારતો હતો. હેમંત અને કૌશિક ખાસ મિત્રો હતા; હેમંતના ફર્નિચરના ચાર મોટા શોરૂમ હતા અને એનો ધંધો ધીકતો ચાલતો હતો. કૌશિક એક પ્રાઇવેટ […]

ચંદા મામા

ટૂંકી વાર્તા : “ચંદા મામા” પ્રદીપભાઈ અમેરિકામાં ખુબ જાણીતા વૈજ્ઞાનિક હતા, અને સ્પેસ પ્રોગ્રામમાં હંમેશા એમનો ખુબ મોટો ફાળો રહેતો. દર ચાર વર્ષે પ્રદીપભાઈ ઇન્ડિયા આવતા અને પોતાના વતન સુરતમાં ૨૦ દિવસ ગુજારતા. ખાસ કરીને એમના મોહોલ્લામાં આવેલી ખડકીમાં એકલા રહેતા વિનોદમામાંના ઘરે અચૂક જતા. બાળપણમાં બધા છોકરાઓને […]

હિમ્મત

ટૂંકી વાર્તા : “હિમ્મત” વસંતકાકાએ જોયું કે છેલ્લા ચાર પાંચ દિવસથી એમનો દીકરો નિકુંજ ગૂમસૂમ થઇ ગયો છે અને જમવાનું પણ ઓછું થઇ ગયું છે. કારણ પૂછવા કાકા રાત્રે નિકુંજના રૂમમાં ગયા, નિકુંજ નહિ હતો પણ એના ટેબલ પર એક પત્ર પડ્યો હતો. ખચકાતા મને કાકાએ લાલ સહીથી […]

આરોપી

ટૂંકી વાર્તા : “આરોપી“ આશિત ત્રિવેદી, એક જાણીતા વકીલ હતા. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા ઉપર એમનો ગજબનો કાબુ હતો. એક દિવસ હાઇકોર્ટમાંથી કેસ ચલાવીને ઘરે પરત ફર્યા. એમની પત્ની નિલીમાએ ડિનર પીરસી દીધું અને સામે ખુરશી પર બેસી ગઈ અને કહ્યું આજે તમારા કોઈ મિત્ર ની પત્ની સુધા […]

દાનવીર

ટૂંકી વાર્તા : “દાનવીર” ગોપાલ શેઠ બહુ ઉદાર દિલના હતા, અત્યંત ધનિક હોવા છતાં પણ એમને સહેજ પણ ઘમન્ડ ના હતું. પોતાના ડ્રાઇવર નોકર માળીકાકા બધાને જરૂરિયાત મુજબ મદદ કરતા. એક દિવસ માળીકાકા રડમસ ચેહરે ગોપાળશેઠ પાસે આવ્યા અને કહ્યું “શેઠજી મારો પૌત્ર ખુબજ બીમાર છે અને એના […]

જમરૂખ

ટૂંકી વાર્તા : “જમરૂખ” ડો. ભરત દોશી, શહેરની નામાંકિત હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર હતા. રોજના નિયમ પ્રમાણે સવારે ICU ના તમામ પેશન્ટ ની મુલાકાત લેતા. એક દિવસ ICU ના પેશન્ટ તપાસતા તપાસતા એક બેડ પાસે ઉભા રહ્યા અને દર્દી ની ફાઈલ હાથમાં લીધી, નામ હતું જમનાબેન પી પટેલ, […]

પીકનીક

ટૂંકી વાર્તા : “પીકનીક” વિમલ મોટી કંપનીનો સી.ઈ.ઓ. હતો; ઓફિસમાં આજે ખાસ કોઈ કામ ના હતું, એને બેઠા બેઠા વિચાર આવ્યો કે ચાલ આજે બધા સ્કૂલના મિત્રોને યાદ કરીને શનિવારે પોતાના ફાર્મ પર બોલાવું. ફટાફટ એને મોબાઈલમાંથી સ્કૂલના મિત્રોનું લિસ્ટ કાઢ્યું અને મેસેજ મૂકી દીધો. લગભગ ૨૦ જેટલા […]

ભૂખ

ટૂંકી વાર્તા : “ભૂખ” કિલ્લાનું મેદાન ખચોખચ ભરેલું હતું; અને વચ્ચોવચ એક જાદુગર પોતાના જાદુના ખેલ કરતો હતો. જાદુગરે પેહલા તો એક કપડાંમાં થી કબૂતર બહાર કાઢ્યું અને પછી એને કપડું ઓઢાડી ને કપડું ખસેડ્યું તો કબૂતર ગૂમ થઇ ગયું. ત્યારબાદ એક દર્શકના ચશમાં ગૂમ કરી દીધા. લોકો […]

વીરા

ટૂંકી વાર્તા : “વીરા” જમ્મુ થી રાજૌરી જતી બસમાં સુધા બેઠી હતી, આ વખતે પેહલી વાર થયું કે એનો ભાઈ સુધીર રક્ષાબંધન કરવા વતન નહિ આવી શક્યો એટલે સુધાએ વિચાર્યું કે હું જ ભાઈ પાસે જઈ આવું. ભાઈ રાજૌરી માં શિક્ષક હતો. જમ્મુ થી ૧૨૦ કી.મી. દૂર આવેલું […]

अभी बाकी है

ताज़ी ताज़ी साँस अभी बाकी है,नयी नयी आस अभी बाकी है। उदास मत हो ऐ प्यारे इंसान,जीने की प्यास अभी बाकी है।  तुझे क्या खबर ऐ नयी मुसीबत,दुआओ का दौर अभी बाकी है। कभी कभी लेती है इम्तेहान किस्मत,खुशियों का शोर अभी बाकी है।  सब एक है सब एक रहेंगे,दुनिया […]

ઉજવણી

ટૂંકી વાર્તા : “ઉજવણી” પ્રકાશ ના હાથમાં એના દીકરા બાબુ નું ૧૦ માં ધોરણનું રિઝલ્ટ કાર્ડ હતું, પ્રકાશની નજર ફરતી ગઈ, એણે બાબુને પાસે બોલાવીને કહ્યું ” બેટા; થોડું ભણવામાં ધ્યાન આપ, આજે કોમ્પિટિશનનો જમાનો છે; તને કોઈ ક્યાંય નહિ ઉભો રાખે. બાબુની આંખમાં પાણી આવી ગયા અને […]

કંપની

ટૂંકી વાર્તા : “કંપની” નદી કિનારે ૫૦૦૦ ચોરસ વારના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેરના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલામાં રહેતો હતો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે […]

મનોકામના

ટૂંકી વાર્તા : “મનોકામના” કેતન અને પલ્લવીબેનના દીકરા હાર્દિકના લગ્ન નક્કી થયા. બે મહિનામાં બધી તૈય્યારીઓ કરવાની હતી; ત્યાંજ સમાચાર આવ્યા કે પલ્લવીબેનના પિતા સુંદર કાકાની તબિયત બગડી છે. પલ્લવીબેન તાત્કાલિક પિયરે દોડ્યા અને સુંદરકાકાની સારવાર માં જોડાઈ ગયા. એક પગ પિયરે અને બીજો સાસરે મૂકી ને પલ્લવીબેન […]

કદર

ટૂંકી વાર્તા : “કદર” સંદીપ ડાઇનિંગ ટેબલ પર બેસીને ચાહ નો આનંદ માણી રહ્યો હતો. રવિવાર હતો એટલે આરામ હતો. “આજે દૂધી ચણાની દાળ બનાવજે.” સંદીપે એની પત્ની મીના ને કહ્યું. મીનાએ તરતજ છણકો કરતા કહ્યું “એક કપ ચાહ નથી બનાવતા અને રોજ રોજ ઓર્ડર કરીને નવી નવી […]

પેકેજ

ટૂંકી વાર્તા : “પેકેજ” રવિવાર હતો, દિલીપ અને હિના આરામથી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ત્યાંજ ચાર પાંચ પાડોશીઓ આવ્યા અને સોફા પર ગોઠવાઈ ગયા. બધા દિલીપ અને હિનાને વધાઈ આપવા લાગ્યા, એકે કહ્યું “સાંભળ્યું છે કે તમારો દીકરો અને વહુ ફોરેનની ટ્રીપ ઉપર જાય છે તે પણ ૬ […]

પ્રમાણિક

વાર્તા : “પ્રમાણિક” કેશવ વજીફદાર, ખુબ સાદગી પસંદ, હોશિયાર, પ્રામાણિક માણસ. રાષ્ટ્રીયકૃત બેન્કમાં મેનેજર હતા અને એમની કુનેહ માટે એમને હંમેશા લૉન ડિપાર્ટમેન્ટ માં સ્ક્રૂટિની ઓફિસર તરીકે રહેતા. કેશવ ની બદલી મુંબઈ ખાતે વાલ્કેશ્વર જેવા નીઓ રિચ એરિયામાં થઇ અને ત્યાં પણ લોન ડિપાર્ટમેન્ટ માં થઇ. એ બ્રાન્ચ […]

મન નો મોબાઈલ

“મન નો મોબાઈલ “ તમે નહિ માનો પણ ૧૯૮૦ માં પણ મારી પાસે મોબાઈલ હતો –મન નો મોબાઈલ. જયારે પણ મન થાય અને મિત્રો ને યાદ કરું તો અચૂક હાજર થઇ જાય, મન ની આંખ ના કેમેરા થી લીધેલી તસ્વીરો આજે પણ Heart ની Gallery માં આવી ને […]

જાત્રા

ટૂંકી વાર્તા : “જાત્રા” સુશીલ અને નીલિમા બંને નું લગ્ન જીવન ખુબ સુખી. બે બાળકો, બંને હોશિયાર, અને સંસ્કારી. દાદા દાદી પણ સાથે જ રહે, એક હર્યું ભર્યું ઘર હતું એમનું. રાત્રે બધા સાથે જમવા બેઠા ત્યારે સુશીલે કહ્યું “આ વખતે વેકેશનમાં વૈષ્ણવ દેવી ની જાત્રા કરવા જવાનું […]

સારવાર

ટૂંકી વાર્તા : “સારવાર” ૧૦ વર્ષ નો ચિન્ટુ રમતો રમતો ઘર માં પ્રવેશ્યો, એને જોઈને એના પપ્પા મમ્મી, નિલેશ અને અનુપમા એક નિસાસો નાખી ગયા. ચિન્ટુ એના રૂમ માં ગયો એની પાછળ એના મમ્મી પપ્પા પણ ગયા. ચિન્ટુ ચોપડી વાંચવા માં મગ્ન હતો ત્યાં એના પપ્પાએ કહ્યું “બેટા […]

એક બંગલા બને ન્યારા

ટૂંકી વાર્તા : ” એક બંગલા બને ન્યારા” ! સુમનકાકા ચાલી માં એકલા રહે, છોકરો શ્યામ અમેરિકા માં એન્જીનીયર અને વેલસેટ હતો. કાકાએ એક દિવસ મને બોલાવીને કહ્યું : ‘બેટા, ગ્રામોફોનની પિન કશે થી શોધીને લાવી આપ ને. જુના રેડીઓ રિપેરર પાસેથી મને પિન મળી ગયી. કાકાને પિન […]

દીવાલ

ટૂંકી વાર્તા : “દીવાલ” ઉમાકાન્ત પટેલ એક ગર્ભ શ્રીમંત નામ. એમના બે દીકરા નામે શૈલેષ અને નૈનેશ; ઉમાકાન્ત શેઠ પોતાની પાછળ વિશાળ કોઠી અને વાડી છોડી ને ગયા હતા. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બંને દીકરાઓ વચ્ચે સહેજ પણ મનમેળ ના હોવાથી વાડી અને કોઠીના બે ભાગલા કરી દેવા માં […]

ગજરો

ટૂંકી વાર્તા : “ગજરો” રૂપેશ અને પુષ્પા અઠવાડિયામાં ત્રણ ચાર વખત રાત્રે જ્યુસ પીવા નીકળે અને ચોપાટીના સિગ્નલ પાસે ગંગામાસી મોગરા જુહી ચમેલી ના ગજરા વેંચે, પુષ્પા તેની પાસે થી અચૂક એક ગજરો ખરીદે. હવે તો ગંગા માસી પણ બંનેને ઓળખતા થઇ ગયા અને સિગ્નલ ચાલુ થાય ત્યાં […]

હૃદય

ટૂંકી વાર્તા : “હૃદય” અક્ષય દેસાઈ જાણીતા હ્રદય નિષ્ણાંત હતા. આજે કન્સલ્ટિંગ માં ખુબ ગીર્દી હતી; એક પછી એક દર્દી ને તપાસી ને એને સલાહ સૂચનો આપતા. નર્સે કેબીન નું બારણું ખોલી ને બૂમ પાડી “પલ્લવી વાસુદેવ આવી જાઓ.” ડો. ની નજર ઊંચી થઇને બે ધબકારા ચુકી ગયા. […]

ઊંઘ

ટૂંકી વાર્તા : “ઊંઘ” રતન શેઠ બાલ્કની માં ઉભા હતા અને સામે લહેરાતો દરિયો દેખાતો હતો. શેઠ વિચારો માં ખોવાઈ ગયા; કેટલા કઠોર દિવસો વિતાવ્યા હતા જુવાની માં. મામાના કહેવાથી ગામ છોડીને મુંબઈ આવી ગયો અને એક કપડાંની દુકાન પર કામે લાગી ગયો હતો, માસિક પગાર ૨૫૦ રૂપિયા. […]