Advertisements

Category: Dharati Dave

આકર્ષણ

આકર્ષણ હું સાતેક વર્ષનો હોઈશ મમ્મીનાં ગયા પછી એકલાં રેહતા શીલા આંટી મારા ઘરે આવી પપ્પાની રસોઈમાં મદદ કરતા. કામવાળીનું ધ્યાન પણ એ જ રાખતા હતા. એમને જોઈને મને  કંઈક અલગ જ લાગતું હતું. આંટી  જાણે મારા ઘરમાંજ રહેતા હોય એમ  બધા જ કામ કરતાં હતાં એકવાર નવી […]

Advertisements

મંદિર

એની  મા બહુજ ધાર્મિકવૃતિની હતી. મા એને રોજ શીખવાળતી કે વહેલા ઉઠી ને નાહિ-ધોઈ મંદિર જઈ ભગવાનનાં પૂજાપાઠ કરવા જોઈએ જેથી ભગવાન એમની કૃપા આપણા પર વરસાવતો રહે.એક દિવસ કોઈ કથામાં એ સાંભળી આવ્યો કે આપણું શરીરજ એક મંદિર છે અને આપણો આત્મા એ પરમાત્મા છે.બીજા દિવસે પૂજા […]