Advertisements

Category: Uncategorized

સ્ત્રી એટલે…

સ્ત્રી એટલે… સ્ત્રી એટલે…દરેક પુરુષ ના ઉછેરમાં સ્ત્રી નો હાથ મોટો હોય છે. સરેરાશ ત્રણ સ્ત્રી નું સ્થાન અચૂક હોય છે. એક એનામાં સંસ્કારનું સિંચન કરે છે, બીજી એના જીવન નું ઘડતર, ત્રીજી એના જીવન ને હર્યું ભર્યું કરી દે છે. પહેલી સ્ત્રી “મા” જન્મ પહેલાંથી જોડાયેલી…” મા ” ખાલી […]

Advertisements

Brand New Version of मधुशाला

मैं औऱ मेरी तनहाई, अक्सर ये बाते करते है.. ज्यादा पीऊं या कम, व्हिस्की पीऊं या रम। मैं और मेरी तन्हाई, या फिर तोबा कर लूं.. कुछ तो अच्छा कर लूं। हर सुबह तोबा हो जाती है, शाम होते होते फिर याद आती है। क्या रखा है जीने […]

Shayri Part 37

तुम अपने ज़ुल्म की इन्तेहा कर दो,… फिर तुम्हें शायद कोई हम सा बेज़ुबाँ मिले ना मिले… ******* ये कश्मकश है ज़िंदगी की…कि कैसे बसर करें …… चादर बड़ी करें या …ख़्वाहिशे दफ़न करे….. ******* उनका इल्ज़ाम लगाने का अन्दाज़ इतना गज़ब था….. कि हमने खुद अपने ही […]

ચાલોને મળીને નવું વર્ષ ખીલવીએ.

આજે નવા વર્ષ  ની શરૂઆત કરીએ જૂની વાતો ને ભૂલીને સંબંધો ખીલવીએ નાના ને પ્રેમ અને વડીલોના આશીર્વાદ લઇ ફૂલો ની સુગંધ જીવનમાં ભરીએ કાલની કોને ખબર દોસ્ત કે કેવી હશે બધાને સાથે લઈને આજમાં રમીએ. હેપી ન્યુ યર, કોઈને જયશ્રી કૃષ્ણ કોઈને અભિનંદન તો કોઈને  સાલમુબારક કહીએ. […]

સદા,

આપણે એકબીજાના સ્મરણમાં રહીશું સદા, કલ્પનાના ભીનાભીના રણમાં મળીશું સદા. શરીર આપણાં ભલે અલગ થયા સદા માટે, સ્વપ્નોના આપણાં આંગણમાં રમીશું સદા. દુઃખમાં ભલેને યાદ ન કરીએ એકબીજાને, ખુશીઓના બધાં આમંત્રણમાં લખીશું સદા. ભૌતિક અંતર કાયમજ રહેશે આપણી વચ્ચે, પરસ્પર આત્માના કણકણમાં ભળીશું સદા. આ મોંઢે ભલે સ્મિત […]

પપ્પાને જોઈએ પરિણામ

પપ્પાને જોઈએ પરિણામ ને મમ્મીને જોઈએ હોમવર્ક છે ઘરમાં બધું જ છતાંય મને લાગે એ નર્ક પપ્પાને મોટો ઍન્જિનિયર ને મમ્મીને જોઈએ ડૉક્ટર હું તો છું દીકરો કે પછી હૅલિકોપ્ટર ? ભણવું મારે શું ભવિષ્યમાં એ નક્કી કરે છે કોણ ? નથી હું એકલવ્ય પણ હું છું મારો […]