Advertisements

Category: Very Nice

આવી છે દુનિયા

બધુ જ સારું હોય છે જ્યાં સુધી તમારો સિતારો ઝળહળે છે, એક વાર પનોતી બેસે પછી આખું આકાશ માથા પર પડે છે. સારું હોય ત્યારે અજાણ્યા લોકો પણ પાછળ પાછળ ફરે છે, એક વાર નિષ્ફળતા મળે પછી સગાઓ પણ ઉચાળા ભરે છે. સિતારો બુલંદ હોય ત્યારે બધા બહુ […]

Advertisements

“એક અસામાન્ય સમોસાવાળો”

આજનુ ભારત ઘણું જ અદભુત છે. કઈ કહેવાય નહિ ક્યારે તમને કેવી અજબ ગજબ વ્યક્તિ મળી જાય. વાત જાણે એમ છે કે, મારી નોકરી તરફથી ઘરે જવાની ટ્રેનની એ મુસાફરીની વાત છે. હું ૧૮.૫૦ કલાકે ચર્ચગેટથી ટ્રેનમાં બેઠો, જ્યારે ટ્રેન મરીન લાઇન છોડવાની તૈયારીમાં જ હતી અને ત્યાં […]

Shayri part 2

Ahistaa Ahistaa Zindagi Se Nafrat Ho Rahi Hai… Lagta He Dubara Is Dil Ko Muhabat Ho Rahi Hai… ******** Kaun kehta hai ki musafir zakhmi nahin hote; raaste gawah hain, bas kambakht gawahi nahin dete.. ******** HAR WAQT JINDGI SE GILE SIKVE THIK NAHI…. KABHI TO CHHOD DO […]

Shayri

“गलत कहेते है लोग की सफेद रंग मै वफा होती है…दोस्तो…!!!! अगर ऐसा होता तो आज “नमक” जख्मो की दवा होता…..” ******** “कई रिश्तों को परखा तो नतीजा एक ही निकला, जरूरत ही सब कुछ है,मुहब्बत कुछ नहीं होती ।” ******** बडी खामोशी से भेजा था गुलाब उसको… […]

સપનામાં તો બધા જીવે છે,

સપનામાં તો બધા જીવે છે, વસ્તવિકતમાં કોણ રહે છે ????? સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે, પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે ????? બધાનો પ્રેમ તો બધા ચાહે છે, પણ આપવામાં કોણ માને છે ????? વાયદા કરવામાં તો બધા માહિર છે, નિભાવવા માટે કોણ તૈયાર થાય છે ????? વાતો […]

ગામડાનો ગુણાકાર…!

ગામડામાં વસ્તી નાની હોય.. ઘરે-ઘરે જ્ઞાની હોય…, આંગણિયે આવકારો હોય… મહેમાનોનો મારો હોય…! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય…! સત્સંગ મંડળી જામી હોય… બેસો તો ! સવાર સામી હોય.., જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય…! વહુને […]

साल निकल रहे हैं ..

साल निकल रहे हैं .. कुछ नया होता है.. कुछ पुराना पीछे रह जाता है… कुछ ख्वाईशैं दिल मैं रह जाती हैं.. कुछ बिन मांगे मिल जाती हैं … कुछ छौड कर चले गये.. उम्मीद है कुछ नये जुड़ेंगे, जीवन के इस सफर में.. कुछ मुझसे खफा हैं.. […]

ईश्वर की तरफ से शिकायत —

मेरे प्रिय, सुबह तुम जैसे ही सो कर उठे, मैं तुम्हारे बिस्तर के पास ही खड़ा था। मुझे लगा कि तुम मुझसे कुछ बात करोगे। तुम कल या पिछले हफ्ते हुई किसी बात या घटना के लिये मुझे धन्यवाद कहोगे। लेकिन तुम फटाफट चाय पी कर तैयार होने […]

આ દીકરીઓનું સપ્તાહ છે

એક પુરુષે કહેલા ઉત્તમ વાક્યો : ૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.. ૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી….તે મારી બહેન હતી. ૩) હું શાળાએ જવા લાગ્યો. મને […]

દિવાળી અને નવા વર્ષ ની શુભ કામના

પેહલા ઘર માં કલર કરાવી ને ‘પોપડા’ પૂજન કરાયું, ઘર ના બધા ડબ્બા સાફ કરી ‘પીપડા’ પૂજન કરાયું, પછી ગાદલા ધાબે સુકાઈ ને ‘ગોદડા’ પૂજન કરાયું, નવા કપડા ખરીદી ‘લૂગડા’ પૂજન કરાયું, પછી ફેશિયલ કરાવી ‘થોબડા’ પૂજન કરાયું, દિવાળી માં ઓફીસ જઈ ને ‘ચોપડા’ પૂજન કરાયું, અને બેસતા […]

ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો. એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો. માલિકને મજુર સાથે વાત કરવાની […]

‘પ્રેમ કોને કહેવાય ?’

એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા […]

નથી જોઈતો

પ્રેમ આપવો હોય તો આપો બાકી ઉપકાર નથી જોઈતો, દિલથી આપો એટલે બહુ થઇ ગયું લેખિત કરાર નથી જોઈતો. જીવન બહુ સરળ જોઈએ મોટો કારભાર નથી જોઈતો કોઈ અમને સમજે એટલે બસ કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો. માણસમાં માનીએ છીએ કોઈ ભગવાન નથી જોઈતો, એકાદ પ્રેમાળ માણસ પણ […]

તમને કેટલી કેહવત યાદ છે?

૧, બોલે તેના બોર વહેચાય ૨. ના બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. […]

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ… એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા […]

એક બહેન તો હોવી જ જોઈએ…

એક બહેન તો હોવી જ જોઈએ… • જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો • જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો • જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો • કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને […]

બારી …..

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં.. એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી. રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો. જ્યારે બીજા માણસને […]

શીખવાડજે પ્રભુ

સફળતા નહિ આપે તો ચાલશે, નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ ધન દોલત નહિ આપે તો ચાલશે, કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે  પ્રભુ બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે, કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે, સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા […]

બાપુ

બાપુ એક વિચીત્ર પ્રાણી છે એ વધારે પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે છે જગડાના સમયે એ ભારી માત્રામાં એકત્રીત થઇ દુશ્મનો પર હુમલો કરે છે, બાપુ નામનું પ્રાણી જોક બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. જન્મ લઇને ૧૬ વર્ષ સુધી એ પોતાની બાપુગીરી માટે તડપે છે એ કોઇનાથી […]

શૂન્ય

શૂન્યથી લગાવ અજબ છે આ મારી જિંદગીનો માંડ થોડો આગળ વધું, ફરી લાવે છે શૂન્ય પર. એટલી વખત ઉંચે ઉડીને પડ્યો છું આભ પરથી, દુનિયાને લાગે છે કે મને હવે ફાવે છે શૂન્ય પર. પગથીયા ચઢતા કડી પગ લપસે,કે સીડી ખસકે, મંઝીલજ મારી હવે તો કદાચ લાગે છે […]

શાયરી અને કવિતા નો મેળો-1

ઘણા દિવસ થી એક સાથે નાની નાની શાયરી અને કવિતાઓ (મને ગમતી) એક જ પોસ્ટ માં પોસ્ટ કરવા નું વિચારતો હતો. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જેમાં ડો. અખ્તર ખત્રી, રાજુ કોટક, ગીતા દોશી, કુલદીપ કારીયા, અજ્ઞાત , વગેરે ની છે. લગભગ બધા ની મંજુરી લઇ ને જ […]

… બનેજ નહીં.

આ જિંદગીમાં હું થાકું કદી, બનેજ નહીં, રહેમ જિંદગીથી માંગું કદી, બનેજ નહીં. મેળવ્યુ ઘણું જે ન્હોતુ મળવાનુ ક્યારેય, લડત નસીબને ન આપું કદી, બનેજ નહીં. કાણા કરીનેય વાદળમાં તરસ છિપાવી, મૃગજળની પાછળ ભાગું કદી, બનેજ નહીં. આકાશથી ઉંચી છે ઈચ્છાઓ કાયમથી, ને સફળતાથી ઓછું ચાહું કદી, બનેજ […]

હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વાદળોની ગર્જના કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, પારેવાના ટહુકાઓ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હ્રદયના ધબકારા કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હવાનો સળવળાટ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, વરસાદના ટીપાઓ કહે […]

પિતા….

પિતા…. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. પણ ક્યા ય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી […]

તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )

એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.? બિરબલ બોલ્યો જહાપનાહ આપણા […]

હું તમને કેટલુ ચાહું છું.

લઈ જાવ મારા બધા સપના તમારી આંખોમાં ઍક રાત માટે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. પૂછો મારા મિત્રોને જે તમારી વાતો સાંભળી થાકી ગયા છે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. મળજો ચાંદ અને તારાઓને, જે સાક્ષી છે મારી […]

ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં

એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા. જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર […]

તે કરેલી પ્રેમ ની વાતો ..

તે કરેલી પ્રેમ ની વાતો .. જાણે .. જીવવાની આપેલી સવલતો …તે કરેલો ગુસ્સો .. જાણે … તને ચીડવવા માટે મળેલો જુસ્સો …તે કરેલો વાયદો .. જાણે … છુટા ના પાડવાનો કાયદો …. તે કરેલી પ્રીત .. જાણે .. મારા જીવનનું સંગીત …. -ગીતા

एक वादा…

तुम्हारी मर्जी के बगैर अब हम ना मिलेंगे तुमसे सपने में भी हम तुमसे किये वादोंसे मुकर नहीं सकतेहम खुद जल जायेंगे तुम्हारी रोशनी के लिए खाख होकर भी तुमसे रुसवाई नहीं कर सकतेनजाने क्या सोचकर मिले है दो तक़दीर के मारे जीभी नहीं सकते जुदा होकर, न […]

પ્રપોઝ કરવાના કેટલાંક રસ્તા તમારા માટે ….

1.તમારા પ્રેમી કે પ્રેમિકાની પાછળ જઈ તમારા હાથને બંદૂકની જેમ રાખી તેને કહો, યુ આર અન્ડર એરેસ્ટ અને કારણ પૂછતાં જણાવો ફોર સ્ટીલિંગ માય હાર્ટ (મારુ દિલ ચોરવા માટે). 2.તમારી પ્રેમિકાને પૂછોઃ શું તારા પગ બહુ દુઃખે છે? પ્રેમિકાઃ કેમ? પ્રેમીઃ કારણકે તુ આખો દિવસ મારા મનમાં દોડતી […]

તો મજા ન આવે.

તને જે દિવસ ન મળું તો મજા ન આવે, તને જે દિવસ ન લખું તો મજા ન આવે. તૂ શોધે મને ખુદમાં મારી જ માફક અને, તને જે દિવસ ન જડું તો મજા ન આવે. તુજથકી મારા સુખ, તુજથકી મારા દુખ, તારા નામે દિ’ ન કરું તો મજા […]

તો શાંતિ થાય મનને

તે મને જોઈ લે તો શાંતિ થાય મનને, તે મને મળી લે તો શાંતિ થાય મનને અક્ષર અક્ષર લખતા લખાય છે ગઝલ, ફક્ત તે વાંચી લે તો શાંતિ થાય મનને તેમના માટે જ જીવું છું તેય જાણે છે, પોતાનો કરી લે તો શાંતિ થાય મનને હ્રદયમાં વસ્યા છે […]

પત્નીત્રસ્ત પતિ……..હાસ્યકવિતા

[ બધાને બંધ બેસતી પાઘડી છે મિત્રો પણ મહેરબાની કરી આ પાઘડી કોઇયે ઓઢવી નહીં અને કોઈને જબરદસ્તી ઓઢાવવી પણ નહીં ] આખો દિવસ બસ બડબડ કરે, કઈંક કહો તો પછી લડલડ કરે. વિચારે કશુય તો કરીનેજ છોડે, દરેક વાતમાં ફક્ત તડફડ કરે. ભુલથી જો જોવાઈ જાય કશેક, […]

નતમસ્તક છું હે ઈશ્વર તારી કરામતો જોઈને !

નતમસ્તક છું હે ઈશ્વર તારી કરામતો જોઈને ! હસવા મ્હો ઍક આપ્યુ ને રડવા આંખો બે ! શું હશે તારા મનમાં તે સમયે કોને ખબર ! તોડવુ જ હશે તારે તો હ્રદય આપ્યુ કાંચનુ ! લાગણીઓ ભરીભરીને મૂકી માનવીમાં કેમ ? અને પીડા ખમવાની શક્તિ શૂન્ય જેટલી ! […]

હતો તારો ને મારો સંબંધ ..

હતો તારો ને મારો સંબંધ .. રાધા ને શ્યામ જેવો … મૈત્રી ભર્યો …. મસ્તી ભર્યો … ઊંડાણ ભર્યો ….. સ્નેહ ભર્યો ….. નિ:સ્વાર્થ ભર્યો … એટલે જ કદાચ …. અંત પણ આવ્યો …. વિરહ ભર્યો ….. ગીતા

પ્રેમ પર ધંધાની અસર

પ્રેમ પર ધંધાની અસર [1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ? લાગણી ટીપી […]

तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ

तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ यु तो जीने की वजह बहोत है दुनियामे, प्यार तुज से क्यों है क्या वजह बताऊ जब से माना तुजे अपना न में अपनी रही न दिल अपना दिल को तुज से दूर भी […]

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા, બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો. માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો. રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા […]

… એ પિતા હોય છે

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા પૈસાની જોડતોડ કરનારા …….. એ પિતા હોય છે સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી Surgery પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા …… એ પિતા હોય છે સારી શાળામાં Admission માટે ભાગદોડ […]

धन, सफलता और प्रेम

एक दिन एक स्त्री ने तीन संतों को अपने घर के सामने देखा। वह उन्हें जानती नहीं थी। स्त्री ने कहा – कृपया भीतर आइये और भोजन करिए। संत बोले – हम सब किसी भी घर में एक साथ नहीं जाते। पर क्यों? – औरत ने पूछा। उनमें […]

મને રાવણ જેવો ભાઈ જોઈએ.

માં : દીકરી, તારે ભાઈ જોઈએ છે કે બહેન ? દીકરી: મને ભાઈ જોઈએ છે માં, પણ આજ કાલ ના છોકરાઓ જેવો નહિ, મને રાવણ જેવો ભાઈ જોઈએ. . .. … …. ….. …… રાવણ જેવો ભાઈ જોઈએ જેણે પોતાના દેશ માં રહેવા છતાં બીજા દેશ ની સ્ત્રી […]

यमराज और नेता

एक नेता मरने के बाद यमपुरी पहुँच गया वहां यमराज ने उसका भव्य स्वागत किया, यमराज ने कहा इससे पहले कि मैं आपको स्वर्ग या नरक भेजूं पहले मैं चाहता हूँ कि आप दोनों जगहों का मुआयना कर लें कि आपके लिए कौन सी जगह ज्यादा अनुकूल होगी! […]