Advertisements

Category: Very Nice

Amitabh Bachchan: pays his tribute to Delhi rape victim with his poem

Amitabh Bachchan: pays his tribute to Delhi rape victim with his poem ————- Must read …. (Very moving!) Maa bohot Dard sah kar.. bohot dard de kar.. tujhse kuch kah kar main jaa rahi hun…….. Aaj meri vidai main jab Sakhiyaan milne aayengi… Safai­d Jode main lipti dekh […]

Advertisements

દવા

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન […]

સાંતાક્લોઝની હત્યા

ક્રિસમસની મોસમ આવી રહી છે. ભૂખરા શહેરના લેન્ડસ્કેપ પર ગ્રીન ક્રિસમસ ટ્રી ઉપર ઝિલમિલાતાં સોનેરા કાગળો, ચમકતી લાઇટો ઝબૂક ઝબૂક થઈને નવા વરસને આવકાર આપી રહી છે. એવી જ કોઇ એક ક્રિસમિસની સાંજે એક ગરીબ ઘરમાં બાળકો ખુબ ખૂશ હતા. આજે રાત્રે સાન્તાક્લોઝ આવશે! ગિફટ આપીને જતો રહેશે! […]

સાન્તા ક્લોઝ

નાતાલ પર્વની સાથે સાન્તા ક્લોઝ વણાઈ ગયા છે. સાન્તા ક્લોઝ વિનાની નાતાલ કલ્પી પણ ન શકાય. આ સાન્તા ક્લોઝના પાત્ર પાછળ એક રસપ્રદ કથા છે. એ ખરેખર બનેલી ઘટના છે કે માત્ર દંતકથા એની તો માત્ર ઈસુને ખબર, પણ એ વાત આમ છે. નિકોલસ ધનિક, ઉદાર અને ધાર્મિક […]

બંદગી

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો. એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.” ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ […]

ઈશ્વર કોઈપણ સ્વરૂપે, ગમે ત્યાં તમારી સાથે હોઈ શકે છે….

ઈશ્વર કોઈપણ સ્વરૂપે, ગમે ત્યાં તમારી સાથે હોઈ શકે છે…. મત્સ્યવેધની પહેલાની ક્ષણોએ અર્જુને કૃષ્ણને સખાભાવે મદદ કરવા કહ્યું. કૃષ્ણે કહ્યું કે, “બસ, તીર ઉઠાવ, પાણીમાં નજર નાખ, અને માછલીની આંખ વીંધી નાખ” અર્જુન પૂછે છે, “જો બધું હું કરીશ તો તમે શું કરશો ?” કૃષ્ણ સુંદર જવાબ […]

આશા નું મોતી

વિચાર્યુ કે થોડા ઘણા સ્મરણો, પહાડ જેવી જિંદગી, હતાશા જ હતાશા, ઍકલતાનો ભાર, જિંદગી વીતશે કેવી રીતે ?ત્યાં જ ઍક નાની અમથી આશાના તેનાથીય નાના મોતીને ઈશ્વરે મારી તરફ ફેંક્યુ અને બોલ્યા ”જીવી લે જિંદગી આના સહારે ” રહસ્ય હશે ઈશ્વરનુ કોઈ તેવુ વિચારી વીતે જાય છે જિંદગી […]

યાદ આવે છે,

કૉલેજના દિવસોની ડાયરી ફંફોસી તો ઘણા મિત્રો તેમાં મળ્યા તેમાના ઘણા મને ભૂલી ગયા હશે, ઘણા મને અચૂક યાદ કરતા હશે, ઘણા ભુલવવાનો ફક્ત ડોળ કરતા હશે, બે ચાર મેં ખુદ ગુમાવી દીધા હશે, અને બે ચાર મિત્રોઍ મને ગુમાવી દીધો હશે, આજે યાદ આવે છે ઍ ચાની […]

ભ્રુણહત્યા

માડી મને લઇ જ તું તારા એ દેશમાં મારે આવવું છે તારા જેવા વેશમાં  મારા જીવતરને દેશવટો દઈશ મા નાનકડી પગલીને રક્તે રંગીશ મા  કુમળી આ વેલને જાતે તોડીશ મા પછી પડછાયા રડશે રવેશમાં સાગરના ખોળામાં, પર્વતની સેજમાં  સુરજ ને ચંદના ઝળહળતા તેજમાં  ફરવું છે જુદા જુદા વેશમાં  […]

ગુજરાતી ભાષાની કમાલ

ગુજરાતી ભાષાની કમાલ (૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો. (૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી. (૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે.  (૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે. (૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો. (૬) ‘જામ’ […]

જીવનના ૫ સત્ય

૧. માં સિવાય કોઈ વફાદાર નથી. ૨. ગરીબનો કોઈ મિત્ર નથી.   ૩. લોકો સિરત* નહીં સારી સૂરત જ જુવે છે.   ૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે.   ૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે.   ( *સિરત = […]

મેં કહ્યું – તે બોલી

મેં કહ્યું “તું સદા કેવી રીતે સાથે રહીશ મારી ?” તે બોલી : ” પડછાયો બની ને “ મેં કહ્યું :”અજવાળામાં સાથ આપીશ અને અંધારામાં ? તે બોલી : ” અંધારામાં હું તારા માં સમાઈ જઈશ કેમ કે અંધારામાં મને બહુ ડર લાગે છે અને તારા સિવાય કોઈ ની પર ભરોસો નથી […]

તિતલી – એક પાનાની વાર્તા.

તિતલી – એક પાનાની વાર્તા.. એનું તો નામ જ  છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર […]

જય જલારામ…

જય જલારામ… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવસે પૂ. બાપાના ચરણોમા સત્ કોટી વંદન… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવશે પૂ. બાપાના જીવનનો એક પાવક પ્રસંગ આપણે વાંચીએ… જલા તું તો અલ્લા કહેવાણો, અમર તારો લેખ લખાણો… સંવત 1878ની સાલની […]

ચમત્કારની કીમ્મત

નાનકડી ટેસે એના બેડરુમના ક્લોઝેટમાં એની સોગાત સંતાડવાની છુપી જગ્યામાંથી પોતાની ગોળીઓની, કાચની બરણી, ચોરી છુપીથી બહાર કાઢી. ફર્શ ઉપર તેણે તેની મહામુલી સંપદા ઠાલવી અને કાળજીપુર્વક એકે એક સેન્ટ ગણ્યો. સહેજ પણ ભુલ ન થાય એ માટે તેણે ત્રણ વખત પોતાની સમસ્ત મુડી ગણી જોઈ. આમાં કોઈ […]

શબ્દોની રમત…

શબ્દોની રમત… ગરીબ માણસ દારૂ પીએ, મધ્યમ વર્ગીય મદ્યપાન કરે, જ્યારે શ્રીમંત લોકો ડ્રિંક્સ લે! . કામ કરનાર ગરીબ માણસને મજૂરી મળે, કામ કરનાર મધ્યમ વર્ગીયને પગાર મળે, કામ કરનાર ઓફિસરને સેલરી મળે.  . ગરીબ માણસ કરે એ લફડું, મધ્યમવર્ગીય માણસ કરે એ પ્રેમ, જ્યારે શ્રીમંત વ્યક્તિ કરે […]

મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !

ભૂલી જા તું ભૂલી જા એ રૂપેરી ચાંદની રાતો,  ભૂલી જા એ બંને કરતા હતા જે પ્રેમની વાતો, ભૂલી જા એ કડી દીધી હતી જે દિલની સોગાતો, ભૂલી જા એ પરસ્પર ની પ્રણય ઝરતી મુલાકાતો, હવે એ પ્રેમની વાતો મુલાકાતો ભૂલાવી દે, મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી […]

એક ચપટી પ્રેમ

રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી […]

” તૂજ મારી મા “

“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો “મા”., ♥ સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા ” સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” […]

એક દિન ભગવાન ને કહા…

એક દિન ભગવાન ને કહા મત કર ઇન્તજાર  ઇસ જનમ મેં ઉસકા મિલના મુશ્કિલ હે. મૈને ભી કહ દિયા, કર લેને દે ઇન્તજાર  અગલે જનમ મેં મિલના મુમકીન હે. ભગવાન ને કહા મત કર ઇતના પ્યાર,બહુત પછ્તાયેગા,  મૈને કહા દેખતે હે તું કિતના મેરી રૂહ કો તડપાયેગા? ભગવાન ને કહા […]

પ્રેમ અને સમય

ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો. એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ […]

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.                        ” અકબરના દરબારમાં એક સોદાગર આવ્યો. એની પાસે બે ઘોડીઓ હતી. દેખાવે અને શરીરે એક જ સરખી ઘોડીઓ હતી. એણે દરબારમાં જાહેરાત કરી કે જે આ ઘોડીઓમાંથી માં કોણ છે અને […]

સારા તો સારા જ છે.

સારા તો સારા જ છે.                        “એક ફકીર ખુદા પાસે નમાજ અદા કરતાં હતાં. નમાજ અદા કરતાં કરતાં તેમણે દુઆ વ્યક્ત કરી : અય ખુદા, તું નઠારાઓ પર રહેમ કર. આ સાંભળી બીજા ફકીરે કહ્યું : પાપીઓ માટે રહેમની […]

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.                        “એક સ્ત્રી ઘણી જ ખુશ રહેતી હતી, કારણ કે એના જીવનમાં એક પુત્રીએ પ્રવેશ કર્યો હતો. એ પુત્રી ધીરેધીરે મોટી થઇ, પરંતુ એક વાર માતા અને એની પાંચ વર્ષની દીકરી સાથે દાઝી […]

જીવન એક અરીસો છે.

જીવન એક અરીસો છે.                        “એક વાર એક ગ્રાહક અરીસાની દુકાનમાં સારામાં સારો અરીસો ખરીદવા ગયો. એણે એક પછી એક અરીસા જોયા પછી સુંદર અને મજબૂત અરીસો પસંદ કર્યો. ગ્રાહકે દુકાનદારને પૂછ્યું : આ અરીસા ઉપર તમે કઈ ગેરંટી […]

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.                        ” કિશન મહારાજ ભારતના બહુ જ મશહૂર તબલાવાદક છે. એક વાર એમનો એક કાર્યક્રમ અમેરિકામાં યોજાયો હતો. તેઓ સ્ટેજ પર પોતાની બેઠક પર બેસીને માઈક વગેરે તપાસતા હતાં. અચાનક એમની […]

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.                        ” એક અનન્ય શ્રદ્ધાવાળો ભક્ત હતો. ભક્ત કહે : શ્રદ્ધા હોઈ તો બધું જ થાય છે. એક પ્રતિસ્પર્ધી માણસે કહ્યું : હું તમારી વાત ત્યારે જ માનું જયારે તમે આ વાતનો પુરાવો આપો. […]

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.                        ” એક ફટેહાલ ગરીબ જેવો માનસ રાજાના દરબારમાં આવ્યો. બોલ્યો : હું આપનો ભાઈ છું તેથી આપ મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરો. રાજાને આશ્ચર્ય થયું. આવો કંગાલ માણસ મારો ભાઈ કેવી […]

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.                        ” એક ધોબી હતો. એણે નદી કિનારે કપડાં સૂકવ્યા હતાં. એક સાધુ પોતાની મસ્તીમાં ચાલતો હતો તેથી તેનો પગ કપડાં પર પડી ગયો. કપડાં મેલા થઇ ગયાં. ધોબીના ગુસ્સાનો પાર નાં રહ્યો. […]

આપણે સત્ય બાબતે કેમ મૂંઝવણમાં છીએ ?

                ” એક વાર સત્ય અને અસત્ય નામના બે માણસો નદીએ નહાવા ગયા. સત્યની ટેવ હતી કે એ ઘણી બધી વાર સુધી નાહતો અને પોતાની જાતને શુદ્ધ કરતો, પરંતુ અસત્ય તો સહેજવારમાં જ શુદ્ધિ-અશુદ્ધિની પરવા કાર્ય વિના જેમતેમ નાહીને બહાર આવી […]

આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને […]

પરિસ્થિતિનો સામનો

કેટલાક માણસો એવું માનીને ચાલે છે કે પોતાની લાગણીઓ છુપાવવી, પોતાના મનમાં ચાલી રહેલી વાત કોઈને ન કહેવી અથવા પોતાના દિલનો, મનનો એક્સેસ-તાગ-પહોંચ કોઈને ન આપવી એમાં બહુ મોટી બહાદુરી છે. ખરેખર પોતાની વાત કોઈને ન કહેવાથી શું સાબિત થઈ શકે ? ખરેખર વાત છુપાવવા માટે હિંમતની જરૂર […]

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે

ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે […]

ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન

મિત્રો, ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. મને યાદ છે જયારે અમે રક્ષાબંધનના આગલા દિવસે સ્કુલમાં જતા ત્યારે પૂરો હાથ રાખડીથી બંધાયેલ લઈને ઘરે આવતા. આહાહાહાહા…શું દિવસો હતા એ. જે મિત્રોની બહેન નહોતી તેઓને પણ સ્કુલમાં વગર માંગ્યે ૨૦ થી ૩૦ બહેનોનો અમૂલ્ય પ્રેમ મળી જતો. સ્કુલની […]

દોસ્ત

ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ મળને દોસ્ત, ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ ભરને દોસ્ત. લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ સામે લડને દોસ્ત, કોમ્પુટરને બદલે દિલથી કોઈ છોકરીના પ્રેમમાં પડને દોસ્ત. હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક ઈશ્વરથી ડરને દોસ્ત, પોતાનુંજ ઝુડ ઝુડ કરે […]

જુદાઈ

જીસ્કી આંખોમે કટીથી સદીયાં ઉસ્ને સદીયોં કી જુદાઈ દી હે ઈક પરવાઝ દીખાઈ દી હે તેરી આવાઝ સુનાઈ દી હે…. ગુલઝાર. એની પ્રેમાળ અને શરમાળ આંખોની તો શી વાત કરીએ ? એના નેણમાં એટલી અદ્‌ભુત ચમક, તેજસ્વીતા ને રંગત હતી કે એની સંગત માણવામાં ને માણવામાં અમે તો […]

યુ ટર્ન….

યુ ટર્ન…. બહુ સાંભળેલો શબ્દ છે અને એ રસ્તા પર જોવા મળે છે ..ક્યાંક યુ ટર્ન લેવાની મનાઈ હોય છે તો ક્યાંક તમે ગમે ત્યારે લઇ શકો છો …આવું જિંદગીમાં પણ થાય છે હેંને ….તમે દિવસ દરમ્યાન કે રાત્રે પણ ગમે ત્યાં ગયા હો પણ એક ઘર નામના […]

“મા” “મા” “મા”

“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો”મા”., સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા “ સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” મારી એકલાની […]

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે…!! રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે […]

‘કોણ છે ?’

પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો… અંદરથી કોઈક બોલ્યું : ‘કોણ છે ?’ જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું : ‘હું છું !’ પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ ! અને દરવાજો બંધ જ રહ્યો ! પ્રેમી જંગલમાં ફરવા […]