Advertisements

Category: Very Nice

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા : 1) જન્મ : એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન : મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા : કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા : […]

Advertisements

બોધ કથા

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે […]

દુ:ખી થવાના દસ રસ્તા

દુ:ખી થવાના દસ રસ્તા (1) તમારી જ વાત કર્યા કરો (2) તમારો જ વિચાર કર્યા કરો. (3) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો. (4) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો. (5) કોઈનો યે વિશ્વાસ ન કરો. (6) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ. (7) બને તેટલી વાર ‘હું’ […]

કેમ છે ?

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે, ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે ! મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે, ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ? શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે, ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ […]

આપણે બે જ હોઈશું,

એકબીજાનાં ચોકઠાં, ચશ્માં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, હું રીસાઇશ તો તું મનાવજે તું રીસાઇશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું, ઘૂંટણ […]

ભ્રમ

જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું […]

લાડકા પપ્પા હોવું એટલે…..

લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ […]

મિસકૉલ મારવાની મજા

ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને […]

ચાલ, વરસાદમાં ભીંજાવા જઈએ….

વરસાદ પડે ત્યારે એક પ્રેમી ને કેવી કેવી રીતે એની પ્રેમિકા યાદ આવે અને એ પણ પહેલા વરસાદ માં એ ઉપર થોડી કવિતા રજુ કરું છું, આશા રાખું છું કે તમને પણ વરસાદ માં તમારી પ્રેમિકા જરૂર યાદ આવતી જ હશે અને તમને પણ આ ગમશે જ. વરસતા […]

દિલ

એક હાર્ટ સર્જરી યુનિટની બહાર લખ્યું હતું: ‘જો દિલ ખોલી નાખ્યું હોત યારોંની પાસે તો આજે ઓજારોની સાથે એ ખોલવાની જરૂર પડી ન હોત…’

ખુશ છુ

જિન્દગી છે નાની દરેક પલ મા ખુશ છુ, દરેક સમય મા ખુશ છુ, આ સન્જોગ મા પણ ખુશ છુ, …આજે પનીર નથી તો શુ થયુ, … દાલ થી જ ખુશ છુ, આજે ગાડી મા જવાનો સમય નથી, બે ડગલા ચાલિને ખુશ છુ, આજ કોઇનો સાથ નથી, પુસ્તક વાચી […]

હિંમતની બે વ્યાખ્યા

હિંમતની બે વ્યાખ્યા છેઃ અન્યાય થતો હોય ત્યારે બધા વચ્ચે ઊભો થઈને સાચી વાત સાફ સાફ સંભળાવી દે અને હિંમત એનું પણ નામ છે, જ્યારે પોતાની ભૂલ થઈ હોય ત્યારે બેસીને બીજાની વાત શાંતિથી સાંભળી પણ લે..!!

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી

અમે ચાંદો સૂરજ રમતા’તા રમતાં રમતાં કોડી જડી કોડીનાં મે ચીભડાં લીધાં ચીભડે મને બી દીધાં બી બધાં મે વાડમાં નાખ્યાં વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીર્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીંછુ મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો […]

સરસ શાયરી

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું … જીવન-જીવન …મૃત્યુ-મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું … મને નથી […]

તું મને ભગવાન એક વરદાન આપી દે,

તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખુબ […]

સંપૂર્ણ

કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે. વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. […]

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી,

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી, જો તું ના હોઈ તો જીવન માં છે સુખ ની કમી. જાણું છું કે માં એ માં બીજા બધા વગડા ના વા, તો પણ કરું છું મમ્મી તારી સાથે ઝગડા. વિચારું છું હું મમ્મી કે તને કહું kem ? […]

“ભગવાન કેવો છે ?”

એક વ્યક્તિ વાળંદની દુકાન પર બાલદાઢી કરાવવા માટે આવ્યો. વાળંદે જેવું તેનું કામ શરુ કર્યું કે તેઓની વચ્ચે એક સંવાદ શરુ થયો. તેઓએ ઘણા બધા ટોપિક પર વાતો કરી. અંતે જયારે ભગવાનની વાત નીકળી તો વાણંદ કહે કે હું નથી માનતો કે આં દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ હોય… પેલા […]

તૂટેલા રમકડાં

તૂટેલા રમકડાં વધુ સારા હતા ! જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રેહવું, એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે. કોણ કહે છે ભગવાનના ઘરે અંધેર […]

ગુણવંત શાહ

શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને […]

રાજી થવાનું અઘરું નથી

આપણે આપણા રોજિંદા કૌટુંબિક જીવનમાં અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે કોઈ મારી લાગણીને સમજતું નથી. હું સૌના માટે ઢસરડા કરું છું છતાં કોઈને મારી કદર નથી. આપણી ફરિયાદ વાજબી હોય તોય, આપણું વર્તન ખોટું હોય છે. બીજાઓની લાગણી સમજવામાં આપણે જરાય કચાશ ન રાખવા કટિબદ્ધ થઈએ એ જરૂરી […]

નાના પણ સરસ વાક્યો

 ‘ખબર નહીં કેમ અન્યોને ગમે છે એ – લખાતું હોય છે જે કંઇ ફક્ત એકાદ જણ માટે’ ‘સમય’ અનેક જખમો આપે છે…એટલે જ તો લોકો પુછે છે..’ કેટલા વાગ્યા..??? ‘ લાગણીને લકવો મારી ગયો હોય એવા સમાજ પર ભરોસો રાખવા માટે હંિમતની જરૂર પડે છે…  ‘છે’ અથવા ‘નથી’ […]

સવાલ જવાબ…

સ: કોણ કોઈનું સાંભળતું નથી. જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ. સ: લગ્ન એટલે શું? જ: બેમાંથી એક અને એકમાંથી અનેક! સ: એક વખત હાથમાંથી ગયું તે શું? જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી. સ: શ્રવણના માતા-પિતાનું નામ શું […]