Tag: chetan thakrar

બાપુ

બાપુ એક વિચીત્ર પ્રાણી છે એ વધારે પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે છે જગડાના સમયે એ ભારી માત્રામાં એકત્રીત થઇ દુશ્મનો પર હુમલો કરે છે, બાપુ નામનું પ્રાણી જોક બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. જન્મ લઇને ૧૬ વર્ષ સુધી એ પોતાની બાપુગીરી માટે તડપે છે એ કોઇનાથી […]

મને ફક્ત તું જ ગમે

તું મને પૂછે કે બોલ તને શું શું ગમે ? સાચું કહું તો રાત-દી તું સાથે રહે તો ગમે એ શક્ય નથી તો સપનાનો સથવારો ગમે તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે શ્વાસની આવનજાવનમાં તારો વર્તારો ગમે હવામાં તારા અસ્તિત્વનો અણસારો ગમે આ બધુ […]

હતો તારો ને મારો સંબંધ ..

હતો તારો ને મારો સંબંધ .. રાધા ને શ્યામ જેવો … મૈત્રી ભર્યો …. મસ્તી ભર્યો … ઊંડાણ ભર્યો ….. સ્નેહ ભર્યો ….. નિ:સ્વાર્થ ભર્યો … એટલે જ કદાચ …. અંત પણ આવ્યો …. વિરહ ભર્યો ….. ગીતા

મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.

ક્યારેક મારા આલિંગનમાં કલાકો રહેવાવાળા, રસ્તે પસાર થાય તો મારી અવગણના કરે છે. જીવથી વ્હાલો હતો જેનો હું કૈંક કેટલાય વર્ષોથી, આજે હવે અજાણ્યા બની કેવી આ છલના કરે છે. વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે, સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે. રડાવીને ઈશ્વરને શું મળ્યુ […]

મને રાવણ જેવો ભાઈ જોઈએ.

માં : દીકરી, તારે ભાઈ જોઈએ છે કે બહેન ? દીકરી: મને ભાઈ જોઈએ છે માં, પણ આજ કાલ ના છોકરાઓ જેવો નહિ, મને રાવણ જેવો ભાઈ જોઈએ. . .. … …. ….. …… રાવણ જેવો ભાઈ જોઈએ જેણે પોતાના દેશ માં રહેવા છતાં બીજા દેશ ની સ્ત્રી […]

ગુજરાતી ભાષાની કમાલ

ગુજરાતી ભાષાની કમાલ (૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો. (૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી. (૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે.  (૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે. (૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો. (૬) ‘જામ’ […]

ડરું છું.

હું છું તારો તો પણ કેમ, તને કૈંક કહેવાથી ડરું છું, પ્રેમમાં હશે શ્રધ્ધા ઓછી, તને ગુમાવવાથી ડરું છું. કરશે અળગો મને તુજથી, તેથી હું મરવાથી ડરું છું. લાગે ન નજર પ્રેમને કદી, સાથે ચાલવાથી ડરું છું. જીવન તેવુ જેમાં તૂ ન હો, તેને હું જીવવાથી ડરું છું. […]

રાખ્યા છે અમે

સુખમાં જ સાથ આપે છે આ દુનિયા મિત્રો તેટલે જ બધા આંસુ સંતાડી રાખ્યા છે અમે. કદાચ કોઈની પ્રાર્થના કામય લાગી જાય, શ્વપ્નોને હજી પણ જીવાડી રાખ્યા છે અમે. આવશે જ પાછા વળી વિખૂટા જે પડ્યા છે, દિવડા આશાના સળગાવી રાખ્યા છે અમે. આવીને દુખી ન થાય જોઈને […]

ધીરે ધીરે

તમે ન આવ્યા ક્યારેય કેમ, તમારી યાદ આવી ધીરે ધીરે. યાદ નથી ક્યારે હસ્યો હોઇશ, આંસુની રેલ આવી ધીરે ધીરે. હકીકત છે કે તમે નથી અહીં, કહ્યુ શ્વપ્નોમાં આવી ધીરે ધીરે. અઘરુ છે લખવુ તમારા વીના, નવી કવિતા આવી ધીરે ધીરે. જિંદગી ક્યારેય નહીં આવી, બસ મૌત આવી […]

તેવી ઈચ્છા છે

ચંદ્રને વાહન બનાવી તને બેસાડું તેની પર, તેવી ઈચ્છા છે હું ફુલ બનું અને પછી તૂ સુંઘે હાથમાં લઈ, તેવી ઈચ્છા છે તૂ સુવે જ્યારે રાત્રે, આખી રાત તને જોયા કરું, તેવી ઈચ્છા છે સૂર્યની આજુબાજુ તને ઍક ચક્કર મરાવુ, તેવી ઈચ્છા છે તારા દરેક વિચાર તૂ બોલ […]

જીવનના ૫ સત્ય

૧. માં સિવાય કોઈ વફાદાર નથી. ૨. ગરીબનો કોઈ મિત્ર નથી.   ૩. લોકો સિરત* નહીં સારી સૂરત જ જુવે છે.   ૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે.   ૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે.   ( *સિરત = […]

મેં કહ્યું – તે બોલી

મેં કહ્યું “તું સદા કેવી રીતે સાથે રહીશ મારી ?” તે બોલી : ” પડછાયો બની ને “ મેં કહ્યું :”અજવાળામાં સાથ આપીશ અને અંધારામાં ? તે બોલી : ” અંધારામાં હું તારા માં સમાઈ જઈશ કેમ કે અંધારામાં મને બહુ ડર લાગે છે અને તારા સિવાય કોઈ ની પર ભરોસો નથી […]

તિતલી – એક પાનાની વાર્તા.

તિતલી – એક પાનાની વાર્તા.. એનું તો નામ જ  છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર […]

જય જલારામ…

જય જલારામ… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવસે પૂ. બાપાના ચરણોમા સત્ કોટી વંદન… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવશે પૂ. બાપાના જીવનનો એક પાવક પ્રસંગ આપણે વાંચીએ… જલા તું તો અલ્લા કહેવાણો, અમર તારો લેખ લખાણો… સંવત 1878ની સાલની […]

ચમત્કારની કીમ્મત

નાનકડી ટેસે એના બેડરુમના ક્લોઝેટમાં એની સોગાત સંતાડવાની છુપી જગ્યામાંથી પોતાની ગોળીઓની, કાચની બરણી, ચોરી છુપીથી બહાર કાઢી. ફર્શ ઉપર તેણે તેની મહામુલી સંપદા ઠાલવી અને કાળજીપુર્વક એકે એક સેન્ટ ગણ્યો. સહેજ પણ ભુલ ન થાય એ માટે તેણે ત્રણ વખત પોતાની સમસ્ત મુડી ગણી જોઈ. આમાં કોઈ […]

શબ્દોની રમત…

શબ્દોની રમત… ગરીબ માણસ દારૂ પીએ, મધ્યમ વર્ગીય મદ્યપાન કરે, જ્યારે શ્રીમંત લોકો ડ્રિંક્સ લે! . કામ કરનાર ગરીબ માણસને મજૂરી મળે, કામ કરનાર મધ્યમ વર્ગીયને પગાર મળે, કામ કરનાર ઓફિસરને સેલરી મળે.  . ગરીબ માણસ કરે એ લફડું, મધ્યમવર્ગીય માણસ કરે એ પ્રેમ, જ્યારે શ્રીમંત વ્યક્તિ કરે […]

પાગલપણાનું પાણી

એક રાજ્ય હતું. રાજા પણ સારી રીતે અને શાંતિ થી રાજ ચલાવતો હતો. રાજ્ય માં સુખ સમૃદ્ધિ પણ સારા હતા . એવામાં રાજ્ય ને કોઈ ની નજર લાગી ગઈ. રાજા ના એક દુશ્મન જાદુગર એ નગર ના કુવા માં એવી જાદુઈ દવા નાખી દીધી કે જેથી બધા પાગલ થઇ […]

મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે !

ભૂલી જા તું ભૂલી જા એ રૂપેરી ચાંદની રાતો,  ભૂલી જા એ બંને કરતા હતા જે પ્રેમની વાતો, ભૂલી જા એ કડી દીધી હતી જે દિલની સોગાતો, ભૂલી જા એ પરસ્પર ની પ્રણય ઝરતી મુલાકાતો, હવે એ પ્રેમની વાતો મુલાકાતો ભૂલાવી દે, મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી […]